Home /News /entertainment /

લિપલોક બાદ હવે કાર્તિક અને સારાની આ તસવીર થઇ વાયરલ

લિપલોક બાદ હવે કાર્તિક અને સારાની આ તસવીર થઇ વાયરલ

ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યનનું નામ હવે સારા અલી ખાનની જગ્યાએ અનન્યા પાંડે સાતે જોડાઇ ચૂક્યું છે. ગત મહિને કાર્તિક અને અનન્યાના ડેટિંગની ખબરો વાયરલ થઇ હતી. આજકાલ પણ પ્રમોશનના નામે બંને એકબીજા સાથે સ્પોટ થાય છે. જો કે ખબર તે પણ છે કે કાર્તિક હંમેશા ફિલ્મ રીલિઝ પહેલા પ્રમોશનના ચક્કરમાં ફિલ્મ એક્ટ્રેસ સાથે અંતરંગ થયા છે તેવી ખબરો ફેલાવે છે.

હવે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની નવી તસવીર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરી રહી છે

    ન્યૂઝ18 ગુજરાતી: થોડા સમય અગાઉ સારા અલી ખાને 'કોફી વિથ કરન'માં એક્ટર કાર્તિક આર્યન પર ક્રશ હોવાની વાત કહી હતી. જે બાદ કાર્તિકે પણ શરમાવતાં તેને મીડિયા દ્વારા ડેટ પર લઇ જવાની વાત કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો જેમાં બન્ને લિપલોક કરતાં જોવા મળ્યા હતા.

    ત્યાં જ, હવે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની નવી તસવીર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરી રહી છે. કહેવાય છે કે, બન્ને સ્ટાર્સની આ તસવીર તેમની આગામી ફિલ્મ 'લવ આજ કલ 2'ના સેટની છે. અહીં જુઓ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની વાયરલ તસવીર...








    View this post on Instagram





    Sara and kartik shooting together for love aaj kal 2. Finally we got a pic of them together 😍😍😍 • credit: @saraalikhan05


    A post shared by Sara Ali Khan (@saraalikhan_daily) on




     આ પણ વાંચો: વ્હાઇટ કુર્તી અને બ્લેક ચશ્મામાં કમાલની લાગી રહી છે મલાઇકા અરોરા

    ઉલ્લેખનીય છે કે, સારાએ પિતા સૈફ અલી ખાન સામે કાર્તિક પર ક્રશ હોવાની વાત કબુલી હતી. ત્યાં જ 'કોફી વિથ કરન'માં આવેલી કરિના કપૂરે પણ સારા અને કાર્તિક અંગે કમેન્ટ કરી હતી. આવામાં તેમના ફેન્સ આગામી ફિલ્મ 'લવ આજ કલ 2'ને લઇને ઉત્સુક છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Kartik aaryan, Movie set love aaj kal 2, Photos, Sara ali khan, Viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन