Home /News /entertainment /

સારા અલી ખાન સાથે સેટ પર સ્પોટ થયો કાર્તિક આર્યન, વાયરલ થઇ તસવીર

સારા અલી ખાન સાથે સેટ પર સ્પોટ થયો કાર્તિક આર્યન, વાયરલ થઇ તસવીર

આ વીડિયો બાદ હાલમાં ફિલ્મનાં શૂટિંગ સેટ પરથી કાર્તિક અને સારાની વધુ એક તસવીર સામે આવી છે જેમાં બને કોઇ વાતમાં મશ્ગુલ હોય તેમ લાગે છે.

આ વીડિયો બાદ હાલમાં ફિલ્મનાં શૂટિંગ સેટ પરથી કાર્તિક અને સારાની વધુ એક તસવીર સામે આવી છે જેમાં બને કોઇ વાતમાં મશ્ગુલ હોય તેમ લાગે છે.

    મુંબઇ: બોલિવૂડમાં ડેટિંગની ચર્ચાને લઇને પ્રખ્યાત સારા અલી ખાન અને કાર્તિક આર્યનની જોડી હાલમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજકલ'ની સિક્વલનું શૂટિંગ કરી રહ્યાં છે. હાલમાં જ ફિલ્મનાં સેટ પર બંનેનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેઓ લિપ લોક કરતાં નજર આવે છે.

    આ વીડિયો બાદ હાલમાં ફિલ્મનાં શૂટિંગ સેટ પરથી કાર્તિક અને સારાની વધુ એક તસવીર સામે આવી છે જેમાં બને કોઇ વાતમાં મશ્ગુલ હોય તેમ લાગે છે.




    હજુ સુધી આ વાતની કોઇ જ પુષ્ટિ થઇ નથી કે આ શૂટિંગ કોઇ ફિલ્મ માટે છે કે પછી એડવર્ટાઇઝમેન્ટ માટે. જોકે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જઇ રહી છે.



    આ પહેલા કાર્તિક અને સારાનો જે લિપ લોક વીડિયો વાઇરલ થયો હતો તેનાં પર કરો એક નજર

    આ પણ વાંચો-
    કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલોક Video Viral
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kartik aaryan, Sara ali khan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन