Home /News /entertainment /

કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલોક Video Viral

કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલોક Video Viral

કાર્તિક અને સારાનો એક લિપલોક વીડિયો સામે આવ્યો છે

સારા અલી ખાને 'કોફી વિથ કરન'માં તેના પિતા સૈફ અલી ખાન સામે કહ્યું હતું કે, તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે

    ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ બોલિવૂડમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાનના અફેરની વાતો સામાન્ય બની છે. સારા અલી ખાને 'કોફી વિથ કરન'માં તેના પિતા સૈફ અલી ખાન સામે કહ્યું હતું કે, તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. જે બાદ આ જોડીની ચર્ચા થઇ રહી છે. ત્યાં જ હવે કાર્તિક અને સારાનો એક લિપલોક વીડિયો સામે આવ્યો છે.

    પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, 'લવ આજકલ 2'માં ઇમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે. જ્યાં હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. જ્યારે આ વીડિયોમાં ફિલ્મના ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેમાં કાર્તિક અને સારા એક-બીજાને લિપલોક કરતાં દેખાઇ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

     આ પણ વાંચો: ફરહાન અખ્તરે કર્યો ખુલાસો, આ દિવસોમાં શિબાની સાથે કરશે લગ્ન

    ત્યાં જ કરિના કપૂરે પણ આ જોડી અંગે કમેન્ટ કરી હતી. કરન જોહરના શો 'કોફી વિથ કરન'માં કરિનાને આ અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં કરિનાએ કહ્યું હતું કે, કાર્તિક બહુ મેસી છે અને સારા બહુ ક્લાસી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Kartik aaryan, Liplock video, Love aajkal 2, Sara ali khan, Viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन