ડાન્સ કરતાં-કરતાં અચાનક જ પડી ગઇ સપના ચૌધરી, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: February 1, 2019, 11:29 AM IST
ડાન્સ કરતાં-કરતાં અચાનક જ પડી ગઇ સપના ચૌધરી, વીડિયો વાયરલ
અચાનક જ સપના ડાન્સ કરતાં-કરતાં પડી જાય છે

હાલમાં સોશિયલ મીડિયામાં સપના ચૌધરીનો એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મંચ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હરિયાણાની જાણીતી ડાન્સર અને 'બિગ બોસ 11'ની સ્પર્ધક સપના ચૌધરી આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી છવાયેલી જોવા મળે છે. આનું કારણ છે તેની જબરદસ્ત એક્ટિંગ અને ડાન્સ. પરંતુ આ વખતે સપના એક ખાસ કારણને લીધે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં સપના ચૌધરીનો એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મંચ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. પરંતુ અચાનક જ સપના ડાન્સ કરતાં-કરતાં પડી જાય છે. સપનાના ફેન્સ આ અંગે તેની ચિંતા પણ કરી રહ્યાં છે, સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અહીં જુઓ વાયરલ વીડિયો...


આ પણ વાંચો: Lakme Fashion Weekમાં મંદિરાના હોટ અંદાજે ઉડાવ્યા હોશ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સપના ચૌધરી ગુગલ પર સૌથી વધુ સર્ચ થનારા લોકોમાં સામેલ હતી. ઉપરાંત આગામી સમયમાં સપના મોટા પડદા પર પણ જોવા મળશે.
First published: February 1, 2019, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading