ભત્રીજાનાં બર્થડે પર સલમાને કર્યો આવો સ્ટંટ, VIDEO VIRAL

News18 Gujarati
Updated: June 17, 2019, 5:15 PM IST
ભત્રીજાનાં બર્થડે પર સલમાને કર્યો આવો સ્ટંટ, VIDEO VIRAL
બર્થ ડે હતો સોહેનાં દીકરા યોહાનનો પણ લાઇમ લાઇટમાં રહ્યાં યોહાન અને સલમાન

બર્થ ડે હતો સોહેનાં દીકરા યોહાનનો પણ લાઇમ લાઇટમાં રહ્યાં યોહાન અને સલમાન

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સોહેલ ખાને 16 જૂનનાં રોજ તેનાં દીકરા યોહાનનો જન્મ ઉજવ્યો હતો. અને એક શાનદાર પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં આખો ખાન પરિવાર હાજર હતો. જેમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સલીમ ખાન, સલમા ખાન, હેલન, અરબાઝનો દીકરો અરહાન તમામ ખાન પરિવાર હાજર હતાં.

આ ઉપરાંત પાર્ટીમાં પરિવારની નજીકની અમૃતા અરોરા, ભારતમાં સલમાનનાં કોસ્ટાર સુનીલ ગ્રોવર પણ લિસ્ટમાં હતાં. આ ઉપરાંત અરમાન મલિક, ડેઝી શાહ, શેરા સહિત ઘણાં હતાં.

આ પાર્ટીનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન સોહેલનાં દીકરા યોહાન સાથે બિગ બેન સ્ટંટ કરે છે. અને આ સ્ટંટમાં સોહેલ યોહાન અને સલમાન નજર આવે છે. આ ત્રણેય મસ્તી કરે છે.
 
View this post on Instagram
 

Happy bday Yohan... dad’s got ur back and I got ur front .... but don’t fly too high


A post shared by Salman Khan (@beingsalmankhan) on


આ વીડિયો સલમાન ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું છે કે, હેપી બર્થ ડે યોહાન.. પિતા તારી પાછળ છે અને હું તારી આગળ છું.. તું બસ આકાશમાં ઉડ... બસ બહું ઉચે ન ઉડતો..
First published: June 17, 2019, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading