Home /News /entertainment /હરણ પછી વન વિભાગના અધિકારીઓ થયા હતાં સલમાનના ગુસ્સાનો 'શિકાર'

હરણ પછી વન વિભાગના અધિકારીઓ થયા હતાં સલમાનના ગુસ્સાનો 'શિકાર'

    20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલામાં આજે જોધપુર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. આ મામલામાં આરોપી સલમાનનો એક વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો છે. જેમાં તે શિકાર પછી વન વિભાગના અધિકારીઓની પાસે બેસીને કેટલાક કાગળો પર સાઇન કરી રહ્યાં છે. આ વીડિયોમાં સલમાનનો એટિટ્યુડ સ્પષ્ટ દેખાય છે.

    આ વીડિયોમાં સલમાન ખાન ટેબલ પર પગ અડકાવીને થોડા દસ્તાવેજ પર સાઇન કરતાં દેખાઇ રહ્યો છે. (Credit - 360 ડિગ્રી મીડિયા)

    " isDesktop="true" id="752705" >

    1998માં સલમાન ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ' માટે જોધપુરમાં હતો, તેની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હતા. આરોપ છે કે સલમાને ઘોડા ફાર્મહાઉસ અને ભવાદ ગામમાં 27-28 સપ્ટેમ્બરની રાતે કાળિયારનો શિકાર કર્યો હતો. તેમની પર કાંકાણી ગામમાં 1 ઓક્ટોબરના કાળિયારનો શિકાર કરવાનો પણ આરોપ છે.

    સલમાન પર ચાર કેસ દાખલ થયા. ત્રણ કેસ કાળિયારનો શિકારના અને ચોથો કેસ આર્મ્સએક્ટનો હતો. ધરપકડ દરમિયાન સલમાનના રૂમમાંથી પોલીસે પિસ્તોલ અને રાઇફલ જપ્ત કરી હતી. આ હથિયારનાં લાઇસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Blackbuck Poaching Case, Jodhpur court, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन