સલમાન ખાન 2020 સુધી દેશભરમાં ખોલશે 300 જીમ

સલમાન ખાન 'એસ.કે-27'' જીમની ફ્રેન્ચાઇઝી લોન્ચ કરશે. ટૂંક સમયમાં દેશમાં તેનું ઉદઘાટન કરવામાં આવશે.

News18 Gujarati
Updated: July 4, 2019, 11:36 AM IST
સલમાન ખાન 2020 સુધી દેશભરમાં ખોલશે 300 જીમ
સલમાન ખાન 'એસ.કે-27'' જીમની ફ્રેન્ચાઇઝી લોન્ચ કરશે. ટૂંક સમયમાં દેશમાં તેનું ઉદઘાટન કરવામાં આવશે.
News18 Gujarati
Updated: July 4, 2019, 11:36 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનની બીઇંગ હ્યૂમનની દુનિયાભરમાં સફળ ફ્રેંચાઇઝી બાદ હવે સુપરસ્ટાર સલમાન ખાન અત્યાર સુધી દુનિયાભરમાં જીમ અને ફિટનેસ સેન્ટરના રૂપમાં પોતાની એક કડી શરૂ કરવા માટે તૈયાર છે. ફિટનેસ પ્રત્યે લોકોનો ઉત્સાહન વધારતાં આ જીમ હેઠળ 2020 સુધી આખા ભારતમાં 300થી વધુ જીમ ખોલશે.

સલમાન ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને પોતાની ફિટનેસ રૂટીનની કેટલીક જલક બતાવી ચુક્યો છે અને હવે સલમાન એસકે-27 જિમ ફ્રેંચાઈજી લોન્ય કરવા માટે તૈયાર છે અને તે હવે 300 જીમ ખોલવાની યોજના બનાવી ચુક્યો છે.

એપ્રિલ 2019માં સલમાન ખાને પોતાના ફિટનેસ ઇક્વિપમેંટ બ્રાંડ ”બીઇંગ સ્ટ્રોંગ લોન્ચ” કર્યો હતો અને તેને લોન્ચ કર્યાના ત્રણ મહિનાની અંદર, બીઇંગ સ્ટ્રોન્ગ ઇક્વિપમેંટની સાથે પહેલાં જ ભારતમાં 175થી વધુ જીમમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે અને આ ફિટનેસ પ્રત્યે ઉત્સાહી લોકો વચ્ચે હિટ સાબિત થઇ રહ્યાં છે. ”બીઇંગ સ્ટ્રોન્ગ ઇક્વિપમેંટ” દેશની સૌથી મનપસંદ ફિટનેસ ઇક્વિપમેંટ બ્રાંડ બની ગઇ છે.બીંગ હ્યુમન ચેન અને બીંગ સ્ટ્રોંગ ફિટનેસ ઈક્વિપમેન્ટ પછી ફિટનેસ સેન્ટરની શરૂઆત કરશે. એસકે-27નો લક્ષ્ય ફિટનેસ ઈન્ડિયા મૂવમેન્ટનો સંદેશો ફેલાવવાની સાથે દરેક લોક ફિટ અને સ્વસ્થ રહે તે માટે જીમ ખોલવાનો હેતું છે આ ઉપરાંત દરેકને રોજગાર પેદા કરવાની પણ યોજના ધરાવે છે.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...