મુંબઇ: બોલિવૂડનાં 'સુલતાન' સલમાન ખાનની ફિલ્મ 'રેસ-3'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. હમેશાંની જેમ ફરી એક વખત આ ઇદ પર બોક્સ ઓફિસ પર છવાઇ જવા માટે સલમાન આવી ગયો છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વાઇરલ થઇ ગયુ છે. ટ્રેલરમાં જે પ્રમાણે ડાઇલોગ્સ જોવા મળી રહ્યાં છે તે જોઇને લાગે છે કે ફિલ્મ ઘણી જ મજેદાર હશે. ફિલ્મનાં વન લાઇનર્સ તમારા મન મગજ પર છવાઇ જાય તેવા છે.
1 - યે રેસ, જિંદગી કી રેસ હૈ, કિસી કી જિંદગી લેકે હી ખત્મ હોગી.
2 - પરિવાર કે લિયે અગર કિસી કી જાનભી લેની પડે, તબ ભી હમ પીછે નહીં હટેંગે
3 - ગુસ્સેમે લિયા હુઆ ફેસલા હમેશા નુક્શાન પહોંચાતા હૈ. ઇસીલિયે પહેલે મેને ફેસલા લિયા and now i am getting angry, Very angry.
4 - તુમ્હારા યકિન કૈસે તોડ સકતી હું. વૈસે ભી વાદે ઔર ઇરાદે કી બડી પક્કી હું મે. 5 - હમારે બિઝનેસ પર કોઇ નજર ડાલે વો હમે બર્દાશ્ત નહીં. our business our business. None of your business.
6 - જિસ રેસ સે મુઝે નિકાલને કી બાત કર રહે હૈ યે બેવકૂફ, વો નહીં જાનતે ઉસ રેસ કે સિકંદર હમ હૈ.
એક્શન અને થ્રિલરથી ભરપૂર આ ટ્રેલરમાં સલમાન ખાનનો રફ એન્ડ ટફ લૂક નજર આવે છે. 'રેસ' ફ્રેન્ચાઇઝીની ફિલ્મની જેમજ આ ફિલ્મમાં પણ થ્રિલ અને ડ્રામાથી ભરપૂર હશે. ઇદનાં દિવસે રિલીઝ થનારી આ ફિલ્મનું જોઇ લો ટ્રેલર તમે પણ.
" isDesktop="true" id="763726" >
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર