Home /News /entertainment /'રાધે'નાં Zoom Zoom સોન્ગનો સામે આવ્યો BTS વીડિયો, લોકડાઉનમાં શૂટ કરવું હતું ખુબજ અઘરું
'રાધે'નાં Zoom Zoom સોન્ગનો સામે આવ્યો BTS વીડિયો, લોકડાઉનમાં શૂટ કરવું હતું ખુબજ અઘરું
રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe Your Most Wanted Bhai)નાં સોન્ગને રાધે અને દીયા પર શૂટ કરવામાં આવ્યું છે. વીડિયોમાં રાધેને દીયા રીઝવતી નજર આવે છે પડદા પાછળનો વીડિયોથી માલૂમ થાય છે કે, ગીતને લોકડાઉનમાં ઢીલ મળ્યા બાદ શૂટ કરવામાં આવ્યું હતું.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં ભાઇ જાય એટલે કે સલમાન ખાન (Salman Khan)નાં ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe Your Most Wanted Bhai) રિલીઝ થઇ ગઇ છે. ફેન્સનાં પ્રેમને કારણે ફિલ્મ રાધે ઓટીટી પર રેકોર્ડ બનાવી દીધો છે. ક્રિટિક્સ તરફથી ફિલ્મને ભળતાં રિવ્યૂઝ મલ્યાં છે. 'રાધે'ની રિલીઝ થયા બાદ હવે ફિલ્મનાં સોન્ગ 'ઝૂમ ઝૂમ' (Zoom Zoom) નો એક બીટીએસ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે જણાવે છે કે, કેવી રીતે લોકડાઉન દરમિયાન ગીતનું શૂટિંગ થયુ હતું.
રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe Your Most Wanted Bhai)નાં સોન્ગને રાધે અને દીયા પર શૂટ કરવામાં આવ્યું છે. વીડિયોમાં રાધેને દીયા રીઝવતી નજર આવે છે પડદા પાછળનો વીડિયોથી માલૂમ થાય છે કે, ગીતને લોકડાઉનમાં ઢીલ મળ્યા બાદ શૂટ કરવામાં આવ્યું હતું.
શૂટ કરી રેલાં કોરિયોગ્રાફર સીઝર ગોંઝાલ્વિસે કોરિયોગ્રાફ કર્યું છે. જ્યારે નિર્દેશક પ્રભુદેવા ચેન્નઇથી એક વીડિયો કોલ દ્વારા ટીમમાં શામેલ થયા હતાં. વીડિયોમાં સેટ પર કેવી મુશ્કેલીઓ આવી હતી અને કોરોના વચ્ચે કેવી સાવધાની સાથે શૂટિંગ થતુ હતું તે તમામ દર્શાવવામાં આવ્યું છે.
" isDesktop="true" id="1096682" >
આ વીડિયોમાં દિશા અને સલમાનનાં એક ડાન્સ સ્ટેપ કરતો નજર આવે છે અને અચાનક જ દિશાનું બેલેન્સ બગડે છે અને તે પડવા લાગે છે એટલાંમાં સલમાન તેને પડતાં બચાવી લે છે. આ દરમિયાન બંને સ્ટાર્સ હસતાં નજર આવે છે.
આ વીડિયોને જોયા બાદ ફેન્સ સલમાનનાં વખાણ કરી રહ્યાં છે. વીડિયોમાં દિશા સલમાનની સાથે આખી ટીમનો આભાર માને છે.
આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ પ્રભુદેવાનાં ડિરેક્શનમાં બની છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાથે દિશા પટની, રણદીપ હુડ્ડા, બિગ બોસ ફેઇમ ગૌતમ ગુલાટી અને જેકી શ્રોફ છે. ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસરનાં રોલમાં નજર આવે છે જે ડ્રગ્સ માફિયાને ખતમ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર