શું સલમાન ખાને ગુપચુપ કર્યા લગ્ન? VIRAL થઇ રહ્યો છે VIDEO

News18 Gujarati
Updated: July 14, 2019, 11:19 AM IST
શું સલમાન ખાને ગુપચુપ કર્યા લગ્ન? VIRAL થઇ રહ્યો છે VIDEO
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન વરમાળા પહેરાવતો દેખાય છે

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન વરમાળા પહેરાવતો દેખાય છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડનાં ભાઇજાન સલમાન ખાન અંગે સૌથી વધુ જો કોઇ ચર્ચા થતી હોય તો તે તેનાં લગ્ન અંગે થાય છે. ઘણી વખત પોતાનાં લગ્ન અંગે જોડાયેલાં તેનાં સવાલનો જવાબ આપવો પડે છે. તેનાં ફેન્સ પણ જાણવાં ઇચ્છે છે કે, આખરે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે. સોશિયલ મીડિપા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન વરમાળા પહેરાવતો નજર આવે છે. આ વરમાળા તે કેટરિના કૈફને પહેરાવે છે. જે બાદ એવી ચર્ચા છે કે શું સલમાન ખાને લગ્ન કરી લીધા?

આપને જણાવી દઇએ કે, આ વીડિયો સલમાન કેટરિનાની સુપરહિટ ફિલ્મ 'ભારત'નો એક સીન છે જેમાં સલમાન અને કેટરિના વૃદ્ધાવસ્થામાં લગ્ન કરતા નજર આવે છે.

હવે સલમાનનાં ફેન્સ ભલે એક જ પળનો ઇન્તેઝાર કરે છે કે ક્યારે સલમાનનાં લગ્ન થશે. ત્યારે આ વીડિયોની સચ્ચાઇ જાણીને ફરી એક વખત નિરાશા થશે. જોકે ઓનસક લગ્ન કરનારા સલમાન અને કેટરિનાએ રિઅલમા નહીં પણ ઓનસ્ક્રિન લગ્ન કરી જ લીધા.
First published: July 14, 2019, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading