Home /News /entertainment /

'રેસ-3'માં સલમાન બન્યો સિકંદર, જુઓ તેનો First Look

'રેસ-3'માં સલમાન બન્યો સિકંદર, જુઓ તેનો First Look

સલમાન ખાને તેનાં લૂકની પહેલી તસવીર શેર કરતાં લખ્યુ છે કે, આ અઠવાડિયે મળુ છું 'રેસ-3'ની ફેમિલીથી. મારું નામ છે સિકંદર, સ્વાર્થી પણ નિસ્વાર્થ

સલમાન ખાને તેનાં લૂકની પહેલી તસવીર શેર કરતાં લખ્યુ છે કે, આ અઠવાડિયે મળુ છું 'રેસ-3'ની ફેમિલીથી. મારું નામ છે સિકંદર, સ્વાર્થી પણ નિસ્વાર્થ

    મુંબઇ: સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'રેસ-3'માં તે સિંકદર નામનાં પાત્રમાં નજર આવશે. ફિલ્મમાં તેનાં લૂકનો પહેલું પોસ્ટર જાહેર થયુ છે જેમાં સલમાન તદ્દન અલગ જ અંદાજમાં નજર આવે છે.

    બ્લેક શર્ટ પહેરેલો સલમાનનો આ ફોર્મલ લૂક છે તેણે ટાઇ પણ પહેરી છે. આંખે કાળા ચશ્મા અને હાથમાં બંદૂક લીધોલો સિંકદર જાણે કોઇ મિશન પર હોય તેમ લાગે છે.

    સલમાન ખાને તેનાં લૂકની પહેલી તસવીર શેર કરતાં લખ્યુ છે કે, આ અઠવાડિયે મળુ છું 'રેસ-3'ની ફેમિલીથી. મારું નામ છે સિકંદર, સ્વાર્થી પણ નિસ્વાર્થ.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Latest Look, Race 3, Release date, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन