VIDEO: ...અને સલમાન ખાને પગથી બે સિક્યોરિટી ગાર્ડને ઉઠાવ્યા

હાલમાં સલમાને જે વર્કઆઉટ વડિયો શેર કર્યો છે તે જોઇને યુવાઓનો પરસેવો છૂટી જશે.

News18 Gujarati
Updated: June 18, 2019, 4:01 PM IST
VIDEO: ...અને સલમાન ખાને પગથી બે સિક્યોરિટી ગાર્ડને ઉઠાવ્યા
હાલમાં સલમાને જે વર્કઆઉટ વડિયો શેર કર્યો છે તે જોઇને યુવાઓનો પરસેવો છૂટી જશે.
News18 Gujarati
Updated: June 18, 2019, 4:01 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: સલમાન ખાન ફિટનેસને ઘણું જ મહત્વ આપે છે. તેનાં ડોલા-શોલા આજનાં ન્યૂકમર્સને ટક્કર આપે તેવા હોય છે. હાલમાં જ તેણે તેનો એક ફિટનેસ વીડિયો શેર કર્યો છે જે જોઇને યુવાઓનો પરસેવો છૂટી જશે. સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો સેર કર્યો છે. જેમાં સલમાન લેગ પ્રેસ એક્સરસાઇઝ કરી રહ્યો છે. જેમાં પેંચ એ છે કે, તેને ન ફક્ત ભારે ભરખમ વેટ લગાવ્યું છે પણ તેનાં બે સિક્યોરિટી ગાર્ડને પણ ઉપર ચઢાવ્યા છે સલમન સહેલાઇથી આટલું વજન ઉઠાવી રહ્યો છે. આ વીડિયો જોઇને કોઇનો પણ પરસેવો છુટી જાય.



 


Loading...



View this post on Instagram




 

After experiencing the highs and lows my security has finally realised how secure they are wid me .. ha ha


A post shared by Salman Khan (@beingsalmankhan) on






સલમાન ખાનની એક્સરસાઇઝ મશીન પર ચઢેલાં બને યુવકો તેનાં સિક્યોરિટી ટીમનાં માણસો છે.



 




View this post on Instagram




 

Flying jets yohan khan, mohan grover and mr bean bag Being children again..


A post shared by Salman Khan (@beingsalmankhan) on






આને જણાવી દઇએ કે સલમાને વર્ષ 2018માં ફિલ્મ 'ભારત' માટે ખુબજ મહેનત કરી છે. રેસ-3 માટે તેણે સિક્સ પેક્સ એબ્સ બનાવ્યા હતાં. સલમાન પોતે ઘણાં બોલિવૂડ સ્ટાર્સને ફિટનેસ ટ્રેનિંગ પણ આપે છે. તે કેટલો ફિટ અને એક્શન
પસંદ કરે છે. તેનો એક નજરાો તેને સોહેલ ખાનનાં દીકરા યોહાનનાં દીકરાનાં બર્થ ડે પર મળી ગયો. તેણે બિન બેગ સ્ટંટ કર્યોક હતો. આ સ્ટંટનો વીડિયો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...