ફરી રિલીઝ થશે 'Tiger Zinda Hai', પરંતુ નહીં જોવા મળે સલમાન!

News18 Gujarati
Updated: February 7, 2019, 11:34 AM IST
ફરી રિલીઝ થશે 'Tiger Zinda Hai', પરંતુ નહીં જોવા મળે સલમાન!
ટાઇગર જિન્દા હૈ ફરીથી સિલ્વર સ્ક્રીન પર લાવવાની તૈયારી

સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ' એ સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી હતી, પરંતુ હવે ફરીથી આ ફિલ્મ વિશે સમચાર આવી રહ્યાં છે.

  • Share this:
સલમાન ખાનના ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યાં છે. એવા રિપોર્ટ છે કે તેની સુપર હીટ ફિલ્મ 'ટાઇગર જિન્દા હૈ' ફરીથી સિલ્વર સ્ક્રીન પર લાવવાની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ જો તમે વિચારી રહ્યાં હોય કે તમે ફરીથી આ ફિલ્મમાં સલમાનને જોશો, તો તમને આઘાત લાગશે.

સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર જિન્દા હૈ' એ સિલ્વર સ્ક્રીન પર મોટી ભૂમિકા ભજવી છે, પરંતુ હવે સમાચાર ફરીથી આવી રહ્યાં છે કે ખરેખર આ ફિલ્મને તેલુગુ ભાષામાં બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.

આ પણ વાંચો: 'ધ કપિલ શર્મા શો' બાદ સલમાન ખાન લાવશે નવો ટીવી શો

તેલુગૂ ભાષામાં આવશે ફિલ્મ

મીડિયા અહેવાલો અનુસાર ટૂંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષામાં બનાવવામાં આવશે. આ પહેલા એવું બન્યું હતું કે દક્ષિણની ફિલ્મો બોલિવૂડમાં રિમેક થઈ હતી. પરંતુ હવે આ વલણ બદલાઇ ગયું છે. હવે હિન્દી ફિલ્મોને દક્ષિણમાં રિમેક કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સારા અલી ખાને છોડી ટાઇગરની ફિલ્મ 'બાગી 3', આ છે કારણગોપીચંદ નિભાવશે સલમાનનું પાત્ર

સામે આવી રહેલી જાણકારી અનુસાર, સાઉથમાં બનવા જઇ રહેલી આ ફિલ્મમાં સલમાન ખાનનો રોલ ગોપીચંદ નિભાવશે. જ્યારે લીડ એક્ટ્રસેના રોલમાં તમન્ના ભાટિયા નજર આવી શકે છે. હાલ કોઇ અધિકારિક રુપથી જાહેરતા થઇ નથી.
First published: February 7, 2019, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading