Home /News /entertainment /'રાધે'માં ખુદ સલમાન ખાને કપાવ્યાં સીન્સ... સેન્સર બોર્ડે તો વગર કટે પાસ કરી હતી ફિલ્મ

'રાધે'માં ખુદ સલમાન ખાને કપાવ્યાં સીન્સ... સેન્સર બોર્ડે તો વગર કટે પાસ કરી હતી ફિલ્મ

13 મેનાં રોજ રિલીઝ થશે સમલાન ખાનની 'રાધે'

ફિલ્મ મલ્ટીપ્લેટફર્મ પર રિલીઝ થઇ રહી છે. એવામાં મેકર્સ હર સંભવ પ્રયાસમાં લાગેલા છે તમામ લોકો ફેમિલીની સાથે બેસીને આ મૂવી જોઇ શકે છે. કહેવાય છે કે, મેકર્સે ફિલ્મનાં જે સીન્સ પર કટ લગાવ્યો છે. તે થોડાં હિંસાત્મક લાગતા હતાં.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન (Salman Khan) અને દિશઆ પટની (Disha Patani) સ્ટાર 'રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe Your Most Wanted Bhai) સતત ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર અને તેનાં ગીતો રિલીઝ થયા છે. જે ફેન્સની વચ્ચે ખુબજ પસંદ થઇ રહ્યાં છે. સમલાન ખાન (Salman khna upcoming Movie) 'રાધે' 13 મેનાં રોજ ઇદનાં દિવસે રિલીઝ થશે. જેનો ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મ સેન્સર બોર્ડ તરફથી વગર કોઇ કટે પાસ થઇ ગઇ છે. પણ આ ફિલ્મ અંગે એક વધુ અપડેટ આવ્યું છે. જે મુજબ, સેન્સર બોર્ડ તરફથી વગર કોઇ કટે પાસ થયુ છે. ખુદ મેકર્સે તેને 21 સીન્સ કટ કરીને પછી સેન્સરમાં મોકલી હતી.

એટલે કે સલમાન ખાને આ વાત સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કે, જો ફિલ્મ ફેમિલી એન્ટરટેઇનર છે તો સંપૂર્ણ પરિવારની સાથે બેસી જોઇ શકાય. આ દરમિયાન દર્શકોને કોઇપણ પ્રકારે અનકંફર્ટ ન થવું જોઇએ. આજ કારણ છે, સેન્સર બોર્ડે વગર એકપણ કટે ફિલ્મ રિલીઝ માટે પાસ કરી દીધી છે. જે બાદ ફિલ્મનાં કેટલાંક સીન્સ પર તેનાં તરફથી કટ લગાવવામાં આવ્યાં છે. અ ખબર બાદ સલમાન ખાનનાં ફેન્સ ખુશ થશે કે દુખી એ તો જોવાનું રહેશે.

" isDesktop="true" id="1094966" >

ફિલ્મ મલ્ટીપ્લેટફર્મ પર રિલીઝ થઇ રહી છે. એવામાં મેકર્સ હર સંભવ પ્રયાસમાં લાગેલા છે તમામ લોકો ફેમિલીની સાથે બેસીને આ મૂવી જોઇ શકે છે. કહેવાય છે કે, મેકર્સે ફિલ્મનાં જે સીન્સ પર કટ લગાવ્યો છે. તે થોડાં હિંસાત્મક લાગતા હતાં. ખુદ સલમાને આ સિન્સ કટ કરવાનો નિર્ણય કર્યો હતો. ખબર મુજબ મૂવીનો રન ટાઇમ 114 મિનિટ છે એટલે કે 2 કલાકથી પણ ઓછો છે.

આપને જણાવી દઇએ કે, રાધેનાં ડાઇલોગ પ્રોમો અને ગીતો સતત ફેન્સની સામે આવી રહ્યાં છે. એ સોન્ગ્સ અને પ્રોમો ટ્રેલર જોતા ફેન્સ સાથે જોડાયેલાં રહે છે. જે જોયા બાદ ભાઇજાનનાં ફેન્સ પણ ઘણાં ઉત્સુક છે. એક્શનથી ભરેલું ટ્રેલર જોયા બાદ સલમાન ખાનનાં ફેન 13 મેનો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
First published:

Tags: Disha patani, Gujarati news, News in Gujarati, Radhe Your Most Wanted Bhai, સલમાન ખાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો