Home /News /entertainment /

સલમાન દોષી જાહેર, સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું, 'હરણના શિકારમાં ટાઇગર દોષી'

સલમાન દોષી જાહેર, સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું, 'હરણના શિકારમાં ટાઇગર દોષી'

    20 વર્ષ જૂના કાળિયાર કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે જ્યારે અન્ય પાંચ આરોપીઓ નિલમ, સૈફ અલી ખાન, તબુ,સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. થોડી જ વારમાં સલમાન ખાન પર સજાની સુનાવણી થશે.

    ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂંટિંગ દરમિયાન વર્ષ 1998 તેમની પર બે કાળિયારનો શિકાર કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની પર આરોપ છે કે સલમાને ઘોડા ફાર્મહાઉસ અને ભવાદ ગામમાં 27-28 સપ્ટેમ્બરની રાતે કાળિયારનો શિકાર કર્યો હતો. તેમની પર કાંકાણી ગામમાં 1 ઓક્ટોબરના કાળિયારનો શિકાર કરવાનો પણ આરોપ છે.

    જ્યારથી સલમાન ખાન દોષિત જાહેર થયો છે ત્યારથી ટ્વિટર પર લોકો એકદમ રમૂજી કોમેન્ટ શેર કરી રહ્યાં છે. તો કેવી કેવી કોમેન્ટ શેર થઇ છે એ જોઇને આપણે પણ લઇએ મજા.











    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Black Buck Poaching Case, Twitter, સલમાન ખાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन