'ભારત'નું વધુ એક સોન્ગ કાલે થશે રિલીઝ, ફોટો વાયરલ

News18 Gujarati
Updated: May 9, 2019, 4:11 PM IST
'ભારત'નું વધુ એક સોન્ગ કાલે થશે રિલીઝ, ફોટો વાયરલ
સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું 'સાદી વાલા ગાના' Aithey Aa આવતીકાલે રિલીઝ કરવામાં આવશે.

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું 'સાદી વાલા ગાના' Aithey Aa આવતીકાલે રિલીઝ કરવામાં આવશે.

  • Share this:
સલમાન ખાનની આગામી ફિલ્મ "ભારત" નું આવતીકાલે એક બીજું સોંગ રજૂ થશે. આ સોંગ નામ 'Aithey aa' છે. આ સોંગમાં કેટરિના કૈફ અને સલમાન ખાન પર ફિલ્માવવામાં આવ્યું છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત' 5 મી જૂને ઇદ પર રજૂ થશે. ફિલ્મમાં સલમાન ખાન 5 જુદા જુદા દેખાવ જોવા મળશે. જેમાં તે 18 વર્ષના લઇને 70 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવશે. આહીએ આ સોંગ આવતીકાલે રિલિઝ થશે.

સોંગની આવતીકાલે રિલીઝ થવાની જાણકારી સલમાન ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી દીધી છે. સલમાને ખાને ફોટો શેર કરતા લખ્યુ- ,સાદી વાલા ગાના આવતીકાલે રિલીઝ થશે.

અહેવાલો અનુસાર, આ ગીત સલમાન ખાન અને માધુરી દિક્ષિતની ફિલ્મ 'હમ આપકે હૈ કૌનની યાદ અપાવશે. આ સોંગમાં કેટરિના કૈફ સલમાન ખાનને હેરાન કરતી નજર આવશે. જેવી રીતે દીદી તેરે દેવર દીવાનામાં સલમાન ખાને માધુરી દીક્ષિતનેપરેશાન કરી હતી.

આ ભારત ફિલ્મનું ત્રીજું સોંગ છે. આ પહેલાં "સ્લો મોશન" અને "ચાશની" સોંગ રજૂ કરવામાં આવ્યું. ભારત ફિલ્મના પ્રોડ્યુસે આજે એક ફોટો શેર પણ કર્યો છે. આ ફોટો સ્લો મોશન સોંગના શૂટિંગ દરમિયાનનો છે.
View this post on Instagram

#OnLocation #Memories #Bharat #SlowMotionSong @bharat_thefilm @beingsalmankhan @dishapatani


A post shared by Atul Agnihotri (@atulreellife) on


ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે સુનિલ ગ્રોવર, દિશા પટણી અને તબ્બૂ ભૂમિકા ભજવા નજર આવશે.


આ ફિલ્મૂમના ટ્રેઇલરને લોકોએ ખૂહબ જ પસંદ કર્યુ છે. હવે દરેક આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
Published by: Bhoomi Koyani
First published: May 9, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading