એક સાથે આ ફિલ્મમાં નજર આવી શકે છે સલમાન, શાહરુખ અને આમિર

News18 Gujarati
Updated: November 10, 2019, 12:57 PM IST
એક સાથે આ ફિલ્મમાં નજર આવી શકે છે સલમાન, શાહરુખ અને આમિર
સલમાન, શાહરૂખ અને આમિર એક ફિલ્મમાં સાથે જોવા મળે તો?

જો સલમાન, શાહરૂખ અને આમિર એક ફિલ્મમાં સાથે જોવા મળે તો? ચાહકો ખૂબ જ લાંબા સમયથી આ ક્ષણની રાહ જોતા હોય છે .

  • Share this:
જો સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન એક ફિલ્મમાં સાથે જોવા મળે તો? ચાહકો ખૂબ જ લાંબા સમયથી આ ક્ષણની રાહ જોતા હોય છે. લોકો તેમના મનપસંદ સિતારાઓને મોટા પડદા પર એક સાથે જોશે અને આશા છે કે આ ફિલ્મ મોટી હિટ સાબિત થશે. પણ ક્યારે થશે?

જો તમને ફિલ્મફેરના કોઈ સમાચાર પર વિશ્વાસ છે, તો તે ખૂબ જલ્દીથી થઈ શકે છે. ત્રણેય ખાનના ચાહકોની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે અને ત્રણેય એક સાથે એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે.

આ સમાચારમાં ફિલ્મફેરે લખ્યું છે કે ત્રણ ખાન લાલ સિંહ ચઢ્ઢામાં સાથે જોવા મળી શકે છે. 1994માં આવેલી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક લાલ સિંહ ચઢ્ઢામાં આમિર અને કરીના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
 
View this post on Instagram
 

Kya pata hum mein hai kahani, ya hain kahaani mein hum...


A post shared by Aamir Khan (@_aamirkhan) on

આગળ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખ ખાસ રોલમાં જોવા મળશે. આ કોઈ રોલ ભજવશે નહીં પણ આ પાત્રો આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે. શાહરૂખ તો રોલ માચે સંહમત થયો છે જ્યારે સલમાનની હાની રાહ જોવાઇ રહી છે.
First published: November 10, 2019, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading