RAJ KUNDRA CASE: સાગરિકાએ કહ્યું, કોરોનાથી લોકો મરતા હતા ત્યારે આ પોર્નસ્ટાર્સ લાખોની કમાણી કરતાં હતાં

સાગરીકાએ કહ્યું- આ પોર્નસ્ટાર્સને પીડિત ન સમજો

રાજ કુંદ્રા પર ન્યૂડ ઓડિશન માગવાનો આરોપ મૂકનારી સાગરિકાએ કહ્યું, કોરોનામાં લોકો ઓક્સિજન વગર તડપતા હતા ને પોર્ન સ્ટાર્સ મહિને લાખોની કમાણી કરતા હતા તેમને પીડિત સમજો નહીં અને તેમની ધરપકડ કરી તેમને સજા આપે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ સાગરિકા શો રાજ કુન્દ્રાનો પર્દાફાર્શ ઘણાં સમય પહેલાં જ કરી નાંખ્યો હતો. તણે દાવો કર્યો હતો કે લોકડાઉન દરમિયાન રાજ કુંદ્રાની કંપની તરફથી તેને એક વેબ સિરીઝની ઓફર કરવામાં આવી હતી અને તેની પાસે ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું. હાલમામં સાગરીકા સુમને મુંબઈ પોલીસ તથા તપાસ એજન્સીને વિનંતી કરી છે કે તેઓ પોર્ન સ્ટાર્સને પીડિત ના સમજે. તેમની ધરપકડ કરીને તેમને ઉચિત સજા આપવામાં આવે. સાગરિકાએ દાવો થોડાં દિવસ પહેલાં જ કોલકાતાથી ધરપકડ કરાયેલી પોર્ન સ્ટાર નંદિતા દત્તા ઉર્ફએ નૈન્સી ભાભી મહિને 30-35 લાખ રૂપિયાની કમાણી કરે છે. પોર્ન સંબંધીત સામગ્રી જેવી કે પ્રાઇવેટ ઓનલાઇન શો, પોર્ન ક્લિપ્સ તથા સ્ટ્રીમિંગમાંથી નંદિતા વર્ષે 5 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.

  આ પણ વાંચો- YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

  સાગરિકા આટલેથી ન અટકતાં કહ્યું હતું કે જ્યારથી ડિજિટલ OTT પ્લેટફોર્મ હાથ વગુ થઇ ગયુ છે ત્યારથી પોર્ન સ્ટાર્સે 2-3 વર્ષમાં અનેક પોર્ન ફિલ્મ શૂટ કરી છે. એક બાજુ લોકો કોરોનાની પહેલી તથા બીજી લહેરમાં ઓક્સિજન માટે તડપતા હતા ત્યારે આ પોર્ન સ્ટાર્સ મહિને 15-25 લાખ રૂપિયાની કમાણી કરતા હતા. ટીના નંદી તથા સોનિયા મહેશ્વરી જેવી પોર્ન સ્ટાર્સ 60થી 90 હજાર રૂપિયા ચાર્જ કરે છે. છ કલાકની પોર્ન ક્લિપ બનાવીને આપે છે. અન્ય પોર્ન સ્ટાર્સે મુંબઈમાં લૉકડાઉન હતું ત્યારે 1.5થી 5 લાખની કમાણી કરી હતી.

  આ પણ વાંચો-TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

  કેટલાંક પોર્ન સ્ટાર્સે પોર્ન શૂટ, લાઇવ સ્ટ્રીમિંગ, પ્રાઇવેટ ઓનલાઇન સેક્સ શો વગેરે કરીને મહિને 15 લાખથી 25 લાખની કમાણી કરે છે. આ બિઝનેસ એટલા માટે વધ્યો છે, કારણે કે 199થી 2000 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં લોકો સરળતાથી પોર્ન જોઈ શકે છે. આ પોર્ન ઇન્ડસ્ટ્રી ડ્રગ જેવી છે. આ ક્રોનિક સાયકોલોજિકલ એડિક્શન છે, આથી પોર્ન સ્ટાર્સને ક્યારેય પીડિત માનવા જોઈએ નહીં.

  આ પણ વાંચો- BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

  સાગરિકાએ રાજ કુન્દ્રાનો પર્દાફાર્શ કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું, 'આ વાત લોકડાઉન દરમિયાનની છે. તેની પાસે એક કનેક્ટેડ કોલ આવ્યો હતો. આ ફોન ઉમેશ કામતનો હતો. તેણે એવું કહ્યું હતું કે તે એક સિરીઝ બનાવે છે અને આ કંપનીના માલિક રાજ કુંદ્રા છે. તેમની સાથે કામ કરવાથી મને બહુ જ મોટો હાઇક મળશે. વધુમાં આ સિરીઝ લવ સ્ટોરી પર આધારિત છે. મેં ઓફર સ્વીકારી લીધી હતી. વીડિયો કોલ પર ઓડિશન લેવાની વાત હતી. ઓડિશન દરમિયાન મારી પાસે ન્યૂડ ઓડિશનની માગણી કરવામાં આવી હતી.'
  Published by:Margi Pandya
  First published: