એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: નેટફ્લિક્સની સૌથી લોકપ્રિય સિરીઝ અને જેનાં બીજા પાર્ટની સૌ કોઇ આતુરતાથી રાહ જોતા હતાં તે 'સેક્રેડ ગેમ-2'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ સાથે જ આ બીજી સિરીઝ 15 ઓગષ્ટનાં રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ પણ વાંચો-આ સેલિબ્રિટીઝે ફિલ્મની માંગ માટે ઉતાર્યા હતાં કપડાં
આ વખતે ગત સિરીઝ કરતાં આ સિરીઝમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દિન સિદ્દિકી ઉપરાંત કલકી કોચલિન, પંકજ ત્રિપાઠી, રણવીર સુરી પણ મહત્વનાં રોલમાં જોવા મળશે.
ત્યારે આ બીજી સિરીઝ જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે દર્શકોને કેટલી પસંદ આવે છે. અને શું તે પહેલી સિરીઝ જેવો જ જાદુ કાયમ રાખી શકે છે તે જોવું રહેશે.
આ પણ વાંચો-પૂલ સાઇડ રિલેક્સ મૂડમાં જોવા મળી દેશી ગર્લ, તસવીરો VIRAL Published by: Margi Pandya
First published: July 09, 2019, 14:08 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 15 august , Kalki Kochlin , Nawazuddin Siddaqui , Netflix , Pankaj-tripathi , Premieres , Ranveer Suri , Sacred Games season 2 , SaifAli khan