પોતાના લગ્નમાં નાચી ટીવીની આ પોપ્યુલર 'કિન્નર વહુ', જુઓ વાયરલ વીડિયો

News18 Gujarati
Updated: June 22, 2018, 10:36 AM IST
પોતાના લગ્નમાં નાચી ટીવીની આ પોપ્યુલર 'કિન્નર વહુ', જુઓ વાયરલ વીડિયો
રુબીના દિલાઇક તેમના બોયફ્રેન્ડ અભિનવ શુકલા સાથે લગ્નના બંધનમાં બંધાઇ

  • Share this:
ટીવી હિટ શો શક્તિ કી સ્ટાર કિન્નર વહુ એટલે કે રુબીના દિલાઇક તેમના બોયફ્રેન્ડ અભિનવ શુકલા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. રૂબીના અને અભિનવના લગ્ન એક પ્રાઇવેટ સેરેમની છે. જોકે આ લગ્નમાં અનેક ટીવી સ્ટાર સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર આ ફોટાઓ અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

ટીવી વીડિયોમાં રૂબિના ડાન્સ કરતી લગ્નના મંડપ તરફ આગળ વધી રહી છે. રુબિના વ્હાઇટ કલરના લગ્નના જોડામાં નજર આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટાઓ અને વીડિયોને bollywoodshadisના નામના પેઝ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં પોપ્યુલર ટીવી એકટર શરદ કેલકર તેમની વાઇફ કીર્તિ ગાયકવાડની સાથે કપલ ડાન્સ કરતા નજરે ચઢી રહ્યા છે.
લગ્નનને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા છે. લગ્ન બાદ આ કપલની 28 જૂને મુંબઇમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે. આ રિસેપ્શન પાર્ટીમાં ટીવી જગતના અનેક સિતારાઓને આમંત્રિત કરવામાં આવશે.


First published: June 22, 2018, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading