Home /News /entertainment /પર્સ લુંટવા આવેલાં ચોર સાથે થઇ ચોરી, રિશિ કપૂરે શૅર કર્યો ફની VIDEO

પર્સ લુંટવા આવેલાં ચોર સાથે થઇ ચોરી, રિશિ કપૂરે શૅર કર્યો ફની VIDEO

બૉલિવૂડ (Bollywood) ઍક્ટર રિશિ કપૂર (Rishi Kapoor)એ તેમનાં ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો શૅર કરતાં રિશિ કપૂરે લખ્યું હતું કે, ચોર હોય તો આવો.

બૉલિવૂડ (Bollywood) ઍક્ટર રિશિ કપૂર (Rishi Kapoor)એ તેમનાં ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો શૅર કરતાં રિશિ કપૂરે લખ્યું હતું કે, ચોર હોય તો આવો.

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બૉલિવૂડ (Bollywood) ઍક્ટર રિશિ કપૂર (Rishi Kapoor)એ તેમનાં ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં એક મહિલા પાસે તેનું બેગ લુંટવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પણ આ મહિલા એટલી ચાલાક હોય છે કે તે તેનું પર્સ દૂર ફેંકી દે છે. અને ચોરનું જ સ્કૂટી લઇને ભાગી જાય છે.

આ વીડિયો શેર કરતાં રિશિ કપૂરે લખ્યું છે કે, 'ચોર હોય તો આવો. રિશિ કપૂરે શેર કરેલાં આ ફની વીડિયોને ગણતરીનાં કલાકમાં ટ્વિટર પર હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.'









લાંબી બીમારી બાદ ભારત પરત આવેલાં રિશિ કપૂર હાલમાં તેમનાં પરિવાર સાથે મુંબઇમાં છે અને ક્વૉલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે. આ દરમિયાન ઍક્ટરે હાલમાં જ તેનાં બેસ્ટ ફ્રેન્ડ રાકેશ રોશન અને જિતેન્દ્રની મુલાકાત લીધી હતી.
જેની તવસીરો પણ તેમણે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
First published:

Tags: Rishi Kapoor, Share, Video, ચોર