Home /News /entertainment /રિશી કપૂરે શેર કર્યો શાહી લગ્નનો ખુબજ ફની વીડિયો, આવશે રાજકપૂરની યાદ..

રિશી કપૂરે શેર કર્યો શાહી લગ્નનો ખુબજ ફની વીડિયો, આવશે રાજકપૂરની યાદ..

આ વીડિયોને ખુબજ લાઇક અને શેર મળ્યા છે. આ વીડિયોમાં પ્રિન્સ હેરી અને મેગન માર્કેલની લગ્ન વિધીને રાજકપૂરનાં ડાઇલોગથી ડબ કરવામાં આવ્યો છે

આ વીડિયોને ખુબજ લાઇક અને શેર મળ્યા છે. આ વીડિયોમાં પ્રિન્સ હેરી અને મેગન માર્કેલની લગ્ન વિધીને રાજકપૂરનાં ડાઇલોગથી ડબ કરવામાં આવ્યો છે

    મુંબઇ: ગત થોડા દિવસથી સોશિયલ મીડિયા પર દુનિયાભરમાં એક જ લગ્નની ચર્ચા છે અને તે છે શાહી લગ્ન. પ્રિન્સ હેરી અને મેગન માર્કેલનાં રોયલ વેડિંગ. તેનાં જ સમાચાર ચારેય તરફ છે. આ લગ્નમાં પ્રિયંકા ચોપરાએ હાજરી આપી હતી. તો પ્રિન્સ હેરી અને મેગનનાં ડ્રેસ અને લગ્ન વિધીની પણ વાતો થઇ રહી છે. પણ આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર રિશી કપૂરે આ લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

    આ વીડિયોને ખુબજ લાઇક અને શેર મળ્યા છે. આ વીડિયોમાં પ્રિન્સ હેરી અને મેગન માર્કેલની લગ્ન વિધીને રાજકપૂરનાં ડાઇલોગથી ડબ કરવામાં આવ્યો છે. જે હાલમાં ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે રિશી કપૂરે લખ્યુ છે કે, લગ્ન સમારંભનો ડબ થયેલો આ વીડિયો, ફક્ત ભારતમાંજ રિલીઝ માટે..

    Published by:Margi Pandya
    First published:

    Tags: Rishi Kapoor, Royal wedding

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन