રેમો ડિસૂઝાએ ક્રિસમસ ઇવ સેલિબ્રેશન પર પત્ની લિઝેલ સાથે કર્યો ડાન્સ, આમિર અલીએ શેર કર્યો VIDEO

રેમો ડિસૂઝાએ ક્રિસમસ ઇવ સેલિબ્રેશન પર પત્ની લિઝેલ સાથે કર્યો ડાન્સ, આમિર અલીએ શેર કર્યો VIDEO
રેમો ડિસોઝા, કોરિયોગ્રાફર

વીડિયોમાં રેમો પહેલાં ની સરખામણીએ કમજોર નજર આવે છે. વીડિયોમાં રેમો ડિસૂઝાને સેન્ટા ટોય અને પત્ની લિઝેલની સાથે ડાન્સ કરતાં નજર આવે છે.

 • Share this:
  મુંબઇ: બોલિવૂડનાં કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo D'Souza)નાં કેટલાંક દિવસો પહેલાં હાર્ટ એટેકની ફરિયાદ બાદ મુંબઇનાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જ્યાંથી તેમને રજા મળી ગઇ છે. અને હવે રેમો ડિસૂઝા તેનાં ઘરે આરામ કરી રહી છે. અને પરિવારની સાથે સમય વિતાવે છે. આ વચ્ચે રેમોએ ઘરે ક્રિસમસ ઇવનિંગ પર પરિવારની સાથે ખુબજ મસ્તી કરી હતી. આમિર અલીએ રેમો ડિસૂઝાએ ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. જેમાં કોરિયોગ્રાફર પત્ની લિઝેલની સાથે ડાન્સ કરતી નજર આવે છે.

  વીડિયોમાં રેમો પહેલાં ની સરખામણીએ કમજોર નજર આવે છે. વીડિયોમાં રેમો ડિસૂઝાને સેન્ટા ટોય અને પત્ની લિઝેલની સાથે ડાન્સ કરતાં નજર આવે છે. માલૂમ થાય કે, થોડા દિવસ પહેલાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેને કારણે રેમો ડિસૂઝાને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી ઠીક થઇને હાલમાં જ તે પરત આવ્યો છે. રેમોનાં ઠીક થયા બાદ તેની પત્ની લિઝેલને તેનાં ઘરનો વીડિયો શેર કર્યો છે. જેમાં રેમો હોસ્પિટલમાં ધીમે ધીમે પગ મૂવ કરતાં ડાન્સ કરતાં નજર આવ્યા હતાં.


  View this post on Instagram

  A post shared by Aamir Ali (@aamirali)
  રેમોએ તેનાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ અને મિત્રોનાં ક્રિસમસની વધામણી છે. રેમોએ એક વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ મારા માટે બેસ્ટ ક્રિસમસ છે. લિઝેલ હું તને થેન્ક યૂ નથી કહી શકતો. કારણ કે, આ એક ખુબજ નાનકડો શબ્દ હશે. મારા તમામ મિત્રો, પરિવાર અને ફેન્સને ક્રિસમસની વધામણી.' કોરિયોગ્રાફરનાં ઠીક થયા બાદ તેનાં ફેન્સ ખુબજ ખુશ છે. જેની જાણકારી રેમો ફેન્સ ઘણાં ખુશ છે. જેનો પતો રેમોએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર આવી રહી છે. કમેન્ટ્સ દ્વારા માલૂમ પડે છે.
  Published by:Margi Pandya
  First published:December 25, 2020, 17:29 pm

  ટૉપ ન્યૂઝ