સુપર ડાન્સરનાં સેટ પર 64 વર્ષનાં રેખા 6 વર્ષની બાળકીનાં પગે લાગ્યા

News18 Gujarati
Updated: May 26, 2019, 3:12 PM IST
સુપર ડાન્સરનાં સેટ પર 64 વર્ષનાં રેખા 6 વર્ષની બાળકીનાં પગે લાગ્યા
આ વિકેન્ડમાં આપ શો પર 'જશ્ન-એ-રેખા' જોવા મળશે. એટલે કે આ દિવસે રેખા શોની ખાસ મહેમાન બન્યા છે.

આ વિકેન્ડમાં આપ શો પર 'જશ્ન-એ-રેખા' જોવા મળશે. એટલે કે આ દિવસે રેખા શોની ખાસ મહેમાન બન્યા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સ્મોલ સ્ક્રિન પર બાળકોનાં ડાન્સિંગ ટેલેન્ટથી સજેલો શો 'સુપર ડાન્સર' દર્શકોનો ફેવરેટ શો છે. આ શો પર એકથી એક ટેલેન્ટેડ બાળકો છે. હુનર એવું છે કે જે કોઇ સેલિબ્રિટી ગેસ્ટ આવે છે તે તેમનું ફેન થઇ જાય છે. એવું કોઇ બાળક નથી જે તમારું દિલ જીતવામાં પાછળ રહી જાય. દર અઠવાડિયે સ્ક્રીન પર એવો જાદૂ છવાય છે કે , જોનારા મંત્રમુગ્ધ તઇ જાય.

આ વિકએન્ડ આપ શોમાં 'જશ્ન-એ-રેખા' જોવા મળશે. એટલે કે આ દિવસે રેખા શોની ખાસ મહેમાન બનવાની છે. શનિવારે રેખા આવી અને તે બાળકોનાં વખાણ કરતાં થાકી ન હતી. એક સ્પર્ધકે તો તેનું દિલ એ રીતે જીતી લીધુ કે રેખા સ્ટેજ પર જઇન તેને પગે લાગી હતી.
 View this post on Instagram
 

#SuperDancer3 😍😍😍 This weekend👍🌼❤ @rupsa_04 @nishantbhat86 Follow @super_dancer__3 for more😊😊


A post shared by Super Dancer Chapter 3❤ (@super_dancer__3) on


આ લકી કંટેસ્ટંટ અન્ય કોઇ નહીં પણ લિટલ એન્જલ રૂપ્સા હતી. રુપ્સાએ 'સુહાગ' ફિલ્મનું સોન્ગ 'હે નામ રે' પર પરફોર્મન્સ આપ્યું હતું. તે દુર્ગા માનો મહિમા આ સોન્ગમાં દર્શાવે છે તે એવી ખોવાઇ જાય છે કે જજીસને તેનાંમાં દેવીનાં દર્શન થાય છે.રુપ્સાની પરફોર્મર જોયા બાદ રેખા તેને પાસે બોલાવે છે અને એક નાનકડી ઢીંગલી ગિફ્ટમાં આપે છે. રેખા મેમ ક્યા આપ મુજે એક્સપ્રેશન સિખાએંગી... રુપ્સાની આ રિક્વેસ્ટ પર રેખાજી સ્ટેજ પર તો આવે છે પણ ડાન્સ શરૂ કરતાં પહેલાં તેઓ રુપ્સાનાં પગે લાગ્યા હતાં. તે રુપ્સાએ પણ સામે રેખાનાં આશીર્વાદ લીધા હતાં.

આપને જણાવી દઇએ કે, રુપ્સા માત્ર 6 વર્ષની છે અને તે અહીં મંચ પર સૌથી નાની દીકરી છે. તે કોલકાતાની છે આ શોમાં રહેવામાટે તે તેની માતા સાથે મુંબઇમાં રહે છે.
First published: May 26, 2019, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading