રણવીર સિંહના ટીવી શો The Big Picture માટે 17મીથી શરુ થશે રજિસ્ટ્રેશન

ફાઈલ તસવીર

Ranveer Singh, The Big Picture: રણવીર સિંહે સ્પેશિયલ પ્રોમો શેર કરી જાહેરાત કરતા કહ્યું હતું કે, 'તસવીર સે તકદીર બદલને કા ઈંતઝાર હો ગયા ખતમ ક્યોંકિ 17 જુલાઈ રાત 9:30 સે 'ધ બિગ પિક્ચર'ના રજીસ્ટ્રેશનહો રહે હૈ શુરુ. તો મિલતે હૈ આપસે #TheBigPictureના મંચ પર મળીશું.'

  • Share this:
Ranveer Singh, The Big Picture: રણવીર સિંહ અનોખા શોને હોસ્ટ (Ranveer Singh hosts a unique show) કરવા જઈ રહ્યો છે. વિઝ્યુઅલ આધારિત આ શો કલર્સ પર જોવા મળશે. આ શો માટે રજીસ્ટ્રેશન (Registration) પણ 17 જુલાઈના રોજ રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. શોનું નામ 'ધી બિગ પિક્ચર' રાખવામાં છે.

આ અંગે રણવીર સિંહે સ્પેશિયલ પ્રોમો શેર કરી જાહેરાત કરતા કહ્યું હતું કે, 'તસવીર સે તકદીર બદલને કા ઈંતઝાર હો ગયા ખતમ ક્યોંકિ 17 જુલાઈ રાત 9:30 સે 'ધ બિગ પિક્ચર'ના રજીસ્ટ્રેશનહો રહે હૈ શુરુ. તો મિલતે હૈ આપસે #TheBigPictureના મંચ પર મળીશું.'

ધ બિગ પિક્ચરથી રણવીરની ટીવી સ્ક્રીન પર એન્ટ્રી થઈ રહી છે. આ શોમાં સ્પર્ધકના જ્ઞાન અને વિઝ્યુઅલ મેમરીની કસોટી થશે. રણવીરે શેર કરેલા પ્રથમ પ્રોમોમાં તેને પોતાની કારકિર્દી અંગે વાત કરતો જોઈ શકાય છે. તે સિમ્બા, બાજીરાવ અને ખીલજી સહિતના કેટલાક જાણીતા પાત્રનું વર્ણન કર્યા બાદ ગેમ શોનું વર્ણન કરે છે. તે કહે છે કે, સ્પર્ધકની વિઝ્યુઅલ મેમરી તેમને કરોડો જીતાડી શકે છે.

આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

તાજેતરમાં જ રણવીરે ટીવી પડદે એન્ટ્રી અંગે એક નિવેદમમાં કહ્યું હતું કે, કલાકાર તરીકેની મારી સફરમાં સતત પ્રયોગ અને શોધ થતી રહી છે. ભારતીય સિનેમાએ મને બધું જ આપ્યું છે. તે અભિનેતા તરીકે મારી કુશળતાને ઉત્કૃષ્ટ બનાવવા અને રજૂ કરવાનું મંચ છે.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

મને ભારતના લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. હવે હું કલર્સના ધ બિગ પિક્ચરના માધ્યમથી ટેલિવિઝનમાં ડેબ્યુ કરી તેમની સાથે ખૂબ અનોખી રીતે જોડાવા માંગુ છું. અત્યારની જનરેશનના ક્વિઝ શો રજૂ કરવાના પ્રસ્તાવે મારા માટે ડિલને સિલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રણવીરના ચાહકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવી પર તેના ડેબ્યુની અટકળો લગાવી હતી. અગાઉ કલર્સ દ્વારા રણવીરની હીટ ફિલ્મોને લઈ કરાયેલા સિક્રેટ ટ્વિટના કારણે આ અટકળોએ જોર પકડ્યું હતું. કલર્સે ટ્વિટમાં લખ્યું હતું કે, બ્રેડપકોડાની સોગંધ, મનોરંજન હશે બ્લોકબસ્ટર. અન્ય એક ટ્વિટમાં 'ટીવીનો સમય આવી ગયો' તેમ લખવામાં આવ્યું હતું. આ ટ્વીટ્સના કારણે ચાહકોમાં ઉત્સુકતા વધી હતી.
First published: