Trailer Out: જ્હોન અબ્રાહમ અને મૌની રોયની ફિલ્મ 'RAW'નું ટ્રેલર રિલીઝ

News18 Gujarati
Updated: March 4, 2019, 4:38 PM IST
Trailer Out: જ્હોન અબ્રાહમ અને મૌની રોયની ફિલ્મ 'RAW'નું ટ્રેલર રિલીઝ
આ એક દેશભક્તની સાચી કહાની પર આધારિત ફિલ્મ છે. જેમાં દેશ માટે તેનાં બલિદાન, દેશભક્તિ અને પ્રેમને દર્શાવવામાં આવ્યું છે

આ એક દેશભક્તની સાચી કહાની પર આધારિત ફિલ્મ છે. જેમાં દેશ માટે તેનાં બલિદાન, દેશભક્તિ અને પ્રેમને દર્શાવવામાં આવ્યું છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડનાં હોટી જ્હોન અબ્રાહમ ટૂંક સમયમાં જ R-રોમિયો A-અકબર W-વોલ્ટર (RAW)માં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે મૌની રોય જોવા મળશે.

આ એક દેશભક્તની સાચી કહાની પર આધારિત ફિલ્મ છે. જેમાં દેશ માટે તેનાં બલિદાન, દેશભક્તિ અને પ્રેમને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ માં થયેલાં યુદ્ધને પણ દર્શાવે છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ છે.

ટ્રેલરમાં જ્હોન ક્યારેક પોલીસનાં રોલમાં તો ક્યારેક જખમી વ્યક્તિનાં રૂપમાં નજર આવે છે. ફિલ્મમાં જેકી શઅરોફ જ્હોન અબ્રાહમનાં હેડનાં રૂપમાં નજર આવે છે. જે તેને એક અંડરકવર મિશન પર દેશની રક્ષા માટે મોકલે છે. 2.46 સેકેન્ડનાં આ ટ્રેલરમાં જ્હોન અને જેકી શ્રોફ ઉપરાંત મૌની રોય અને સિકંદર ખેર પણ નજર આવે છે.



જ્હોન ફિલ્મમાં એક જાસૂસનાં પાત્રમાં છે જેની કહાનીદ ર્શાવવામાં આવી છે. RAW 1971માં બર્મા અંગે થયેલાં યુદ્ધની કહાની છએ. 13 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દુનિયાનાં સૌથી નાના યુદ્ધમાંથી એક છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મ 5 એપ્રિલનાં રોજ રિલીઝ થશે.
First published: March 4, 2019
વધુ વાંચો
अगली ख़बर