Home /News /entertainment /શું દીપિકા અને રણવીરની થવાની છે સગાઈ?

શું દીપિકા અને રણવીરની થવાની છે સગાઈ?

રણવીર અને દીપિકા પાદુકોણે ક્યારેય તેમના રોમાન્સને જાહોરમાં સ્વિકાર્યો નથી પરંતુ તે બંન્નેએ આ વિશે ઘણી હિન્ટસ્ આપી છે કે તેઓ સાથે છે. તેમણે ઘણીવાર એવું સ્વિકાર્યું છે કે તેઓને એકબીજાની કંપની ઘણી ગમે છે. દીપિકા પદુકોણે હાલ જ પોતાનો જન્મદિવસ પ્રેમી રણવીર સિંહ સાથે ઊજવ્યો હતો.

દીપિકાને રણવીરે શું ભેટ આપી તેના કરતાં રણવીરનાના માતા-પિતાએ તેને મળ્યાં કે નહીં કે તેમણે શુ ગિફ્ટ આપી તે જાણીએ. મળેલી ખબર પ્રમાણે અભિનેત્રીને રણવીરના માતા-પિતા તરફથી એક મોંઘો ડાયમન્ડ સેટ તેમજ ડિઝાઇનર કિંમતી સાડી ભેટમાં મળી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દીપિકા અને રણવીરનો પરિવાર એકબીજા સાથે સબંધો વધારી રહ્યો છે. દીપિકાએ રણવીર સાથે પોતાનો જન્મદિવસ શ્રીલંકામાં મનાવ્યો હતો..
દીપિકા પોતાના જન્મદિવસે જ રણવીર સાથે સગાઈની છે તેવી વાત હતી.

દીપિકાને રણવીરના માતાપિતા તરફથી આટલી મોંઘી ગિફ્ટ મળી છે તેના પરથી એમ લાગે છે કે તેમની વચ્ચે કાંઈ રંધાઈ રહ્યું છે.
First published:

Tags: Deepika Padukone, Ranvirsinh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन