રણવીરે 'Team 83' સાથે કરી બસમાં સફર, ગાયુ- 'અપના ટાઇમ આયેગા...'

News18 Gujarati
Updated: April 8, 2019, 10:43 AM IST
રણવીરે  'Team 83' સાથે કરી બસમાં સફર, ગાયુ- 'અપના ટાઇમ આયેગા...'
રણવીર સિંહનાં કેટલાંક વીડિયો વાયરલ થયા છે જેમાં તે તેની ફિલ્મ 83ની ટીમ સાથે ખુબજ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

રણવીર સિંહનાં કેટલાંક વીડિયો વાયરલ થયા છે જેમાં તે તેની ફિલ્મ 83ની ટીમ સાથે ખુબજ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: રણવીર સિંહ તેની અપકમિં ફિલમ '83' માટે ખુબજ મહેનત કરી રહ્યાં છે. આ ટીમ હાલમાં ધર્મશાળામાં પ્રેક્ટિસ કરી રહી છે. આ વચ્ચે રણવીર સિંહનાં કેટલાંક વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં રણવીર સિંહ ફિલ્મ 83ની ટીમ સાથે મનભરીને મસ્તી કરતો નજર આવે છે. આ ફિલ્મમાં ટીમ સાથે બસમાં ટ્રાવેલ કરતાં સમયનાં કેટલાંક વીડિયો વાયરલ થયા છે.

જેમાં આખી ટીમ અને રણવીર કપૂર પોતે ગીતો ગાય છે. જેમાં તે તેની જ ફિલ્મ 'ગલી બોય'નું સોન્ગ 'અપના ટાઇમ આયેગા' ગાયુ હતું. તો સાથે જ 'તુમ તો ઠહેરે પરદેસી..' સોન્ગ પણ ગાયુ હતું. તેની જ ટીમનાં સાકિબ સલીમ અને હાર્ડી સંધૂ પણ રણવીરની સાથે નજર આવ્યા હતં. હાર્ડીએ તેનું ફેમસ સોન્ગ 'નાહ..' ગાયુ હતું.
હાર્ડી ફિલ્મમાં ઓલ રાઉન્ડર ક્રિકેટર મદન લાલનો રોલ અદા કર્યો હતો. આપને જણાવી દઇએ કે ધર્મશાળા સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેક્ટિસથી હોટલ પરત ફરતા સમયના આ વીડિયો છે.
First published: April 8, 2019
વધુ વાંચો
अगली ख़बर