દીપિકાની સામે રિસેપ્શન પાર્ટીમાં સ્ટેજ પર નાચવા લાગ્યો રણવીર, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: November 29, 2018, 9:56 AM IST
દીપિકાની સામે રિસેપ્શન પાર્ટીમાં સ્ટેજ પર નાચવા લાગ્યો રણવીર, જુઓ વીડિયો
આ પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા ખૂબસુરત લાગી રહ્યાં હતા

આ પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા ખૂબસુરત લાગી રહ્યાં હતા

  • Share this:
બોલિવૂડની ખૂબસુરત જોડી રણવીર દીપિકા માટે આ એક ખૂબ જ ખાસ દિવસ હતો. આ દંપતિનું મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતુ. તો રણવીર દીપિકાની પહેલી તસવીર પણ સામે આવી હતી. હવે સામે આવ્યો છે રણવીર સિંહનો વીડિયો..જેમા રણવીર સિંહ સ્ટેજ પર દીપિકાની સામે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. દીપિકા તેને જોઇને ખૂબ સરમાઇ જાય છે.
જુઓ આ વીડિયો...

આ ખાસ પ્રસંગે સમગ્ર હોટેલ ફૂલોથી શણગારેલી હતી. તે જ સમયે, મહેમાનોની પસંદગીની દરેક નાની વસ્તુ પર પાર્ટીમાં સંભાળ લેવામાં આવી રહી હતી, મહેમાનોને આ પાર્ટી ખૂબ જ પસંદ આવી હતી. આ પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા ખૂબસુરત લાગી રહ્યાં હતા.
 
View this post on Instagram
 

Sexy Moves Babaaaaaa #ranveersingh #deepikapadukone #deepveerkishaadi @manav.manglani


A post shared by Manav Manglani (@manav.manglani) on


રણવીર દીપિકાએ તેમનું અંતિમ રિસેપ્શન 1 ડિસેમ્બરના રોજ રાખેલું છે. જ્યાં ઘણા બોલિવૂડ લોકો ભાગ લેશે. આ પાર્ટીમાં રણવીર સિંહ તેમની ફિલ્મ, સિંબાનું પ્રમોશન શરૂ કરશે. સિંબા નું ટ્રેલર 3 ડિસેમ્બરે રિલીઝ થશે. ત્યારબાદ રણવીર તેમની ફિલ્મનું પ્રચંડ પ્રમોશન કરશે. સિંબા આ વર્ષના અંતમાં 28 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં, રણવીર સિંહ સાથે સારા અલી ખાન પણ જોવા મળશે.

 

બેંગલોર બાદ બંનેનું મુંબઇમાં રિસેપ્શન યોજાયું હતું, મુંબઇમાં સ્થિત ધ ગ્રાન્ડ હયાત હોટેલમાં રિસેપ્શન હતું.
First published: November 29, 2018, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading