VIDEO: ફેન્સને કંઇક આ અંદાજમાં મળ્યો રણવીર, નવો લૂક વાયરલ

News18 Gujarati
Updated: April 5, 2019, 5:53 PM IST
VIDEO: ફેન્સને કંઇક આ અંદાજમાં મળ્યો રણવીર, નવો લૂક વાયરલ
રણવીર સિંહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં રણવીર ક્રિકેટનાં મેદાનમાં પ્રેક્ટિસ કરતો પરસેવો વહાવતો નજર આવે છે.

રણવીર સિંહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં રણવીર ક્રિકેટનાં મેદાનમાં પ્રેક્ટિસ કરતો પરસેવો વહાવતો નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: રણવીર સિંઘ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ '83'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કપિલ દેવનાં પાત્રમાં નજર આવશે. જેમણે વર્ષ 1983માં ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડકપ જીતાવડાવ્યો હતો. આ ફિલ્મમાં કપિલ દેવનાં પાત્રમાં ઢળવા માટે હાલમાં રણવીર તડામાર તૈયારીઓ કરી રહ્યો છે. રણવીર આ માટે ખુબજ પ્રેક્ટિસ કરી રહ્યો છે. અને તેઓ માટે ધર્મશાલામાં છે. આ તૈયારીઓની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યાં છે. હાલમાં ખુદ રણવીર સિંઘે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં વીડિયો અને તસવીરો શેર કરી છે.



 



View this post on Instagram




 

Ranveer greeting his fans at the Dharamshala cricket ground ❤️ // HE IS SOOOO CUTE . . . Follow @ranveersinghera for latest updates, pictures & videos


A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on








 




View this post on Instagram




 

Cuteness . . . Follow @ranveersinghera for latest updates, pictures & videos


A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on








 




View this post on Instagram




 

Ranveer with a fan in Dharamshala ❤️ . . . Follow @ranveersinghera for latest updates, pictures & videos


A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on








 




View this post on Instagram




 

Entire cast of ‘83 in Dharamshala for training . . . Follow @ranveersinghera for latest updates, pictures & videos


A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on








 




View this post on Instagram




 

. . . Follow @ranveersinghera for latest updates, pictures and videos


A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on






આ ફિલ્મ દ્વારા કપિલ દેવની દીકરી અમિયા દેવ બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. અમિયા દેવ બોલિવૂડમાં ડેબ્યુ કરશે. અમિયા દેવફિલ્મમાં કબીર ખાનને આસિસ્ટ કરી રહી છે. ફઇલ્મમાં રણવીર સિંઘ ઉપરાંત પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, ચિરાગ પાટિલ, તાહિર ભસીન, આર બદ્રી, હાર્ડી સંધુ, એમી વિર્ક, અને સાહિલ ખટ્ટર મુખ્ય રોલમાં નજર આવે છે. ફિલ્મ '83' 2020માં રિલીઝ થશે.
First published: April 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading