VIDEO: ઘુંટણીયે બેસીને રણવીરે દીપિકાનાં હાથે લીધો એવોર્ડ, સ્ટેજ પર કર્યુ લિપલોક

News18 Gujarati
Updated: March 24, 2019, 6:02 PM IST
VIDEO: ઘુંટણીયે બેસીને રણવીરે દીપિકાનાં હાથે લીધો એવોર્ડ, સ્ટેજ પર કર્યુ લિપલોક
64માં ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને ફિલ્મ 'પદ્માવત' માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો

64માં ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને ફિલ્મ 'પદ્માવત' માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો

  • Share this:
મુંબઇ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ દરેક સ્ટેજ પર તેમનાં પ્રેમનો ખુલ્લમ ખુલ્લા ઇઝહાર કરતા જ રહે છે. લગ્ન બાદ બંને જ્યારે ફિલ્મફેર એવોર્ડનાં સ્ટેજ પર ચઢ્યા તો તેમણે સ્ટેજ પર કિસ કર્યુ હતું. તેનો વીડિયો સામે આવ્યો છે. રણવીરને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ એવોર્ડથી નવાઝવામાં આવ્યો છે.

64માં ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને ફિલ્મ 'પદ્માવત' માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો. રણવીરને આ એવોર્ડ તેની જ પત્ની દીપિકા પાદુકોણનાં હસ્તે મળ્યો. આ એવોર્ડ લેતા સમયે રણવીર સ્ટેજ પર ઘુટણીયે બેસી ગયો. અને તે બાદ તેણે અને દીપિકાએ લિપલોક પણ કર્યું.





રણવીર સિંહ ઉપરાંત આયુષ્માન ખુરાનાને આ કેટેગરીમાં ફિલ્મ 'અંધાધુન' માટે એવોર્ડ મળ્યો. આયુષ્માને કહ્યું કે, દીપિકા અને રણવીર સિંહે તેમનાં હનીમૂન પર અંધાધુન ફિલ્મ જોઇ હતી. અને તે બાદ મને ફોન પણ કર્યો હતો.
First published: March 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres