Home /News /entertainment /

રિસેપ્શનમાં રણવીર- બિગ બીએ કર્યો ચુમ્મા-ચુમ્મા પર ડાન્સ, જુઓ VIDEO

રિસેપ્શનમાં રણવીર- બિગ બીએ કર્યો ચુમ્મા-ચુમ્મા પર ડાન્સ, જુઓ VIDEO

રણવીર, બિગ બી, દીપિકા અને ડાયના હેડન

રણવીરે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ચુમ્મા- ચુમ્મા પર ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

    મુંબઇ: માયાનગરીની હોટેલ ગ્રાન્ડ હયાતમાં રણવીર અને દીપિકાએ સેલિબ્રિટીઝ માટે ખાસ રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડની મોટાભાગની હસ્તીઓ હાજર રહી હતી. આ સાથે જ ઘણાં અન્ય સ્ટાર સેલિબ્રિટીઝ પણ આ પાર્ટીમાં હાજર થયા હતાં આ સમયે આખો બચ્ચન પરિવાર રણવીર દીપિકાને આશિર્વાદ આપવા પહોચ્યો હતો.

    આ પાર્ટીમાં બિગ બી, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા એક સાથે પહોચ્યા હતાં. તમામ આ પાર્ટીમાં ખુબજ એન્જોય કરી રહ્યાં હતાં. તે સમયે રણવીરે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ચુમ્મા- ચુમ્મા પર ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.







    અન્ય એક ડાન્સ વીડિયોમાં બિગ બી ફિલ્મ 'દેસી બોયઝ'નાં સોન્ગ તેનુ મે લવ કરદા.. પર ડાન્સ કરતાં નજર આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, Big B, Chumma Chumma Song, Dance, Ranveer Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन