રણવીર દીપિકાએ તિરુપતિમાં ઉજવી પહેલી Wedding Anniversary, જુઓ PHOTO

News18 Gujarati
Updated: November 14, 2019, 2:34 PM IST
રણવીર દીપિકાએ તિરુપતિમાં ઉજવી પહેલી Wedding Anniversary, જુઓ PHOTO
દીપિકા પાદુકોણ અહીં માથામાં સિંદૂર અને લાલ જોડામાં ખુબજ સુદંર લાગે છે. તેણે ખુબજ સુંદર જ્વેલરી પહેરી ચે. તો રણવીર કુર્તા અને ચૂડીદારમાં નજર આવે છે.

દીપિકા પાદુકોણ અહીં માથામાં સિંદૂર અને લાલ જોડામાં ખુબજ સુદંર લાગે છે. તેણે ખુબજ સુંદર જ્વેલરી પહેરી ચે. તો રણવીર કુર્તા અને ચૂડીદારમાં નજર આવે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની સૌથી હેપનિંગ જોડી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ની આજે લગ્નની પહેલી વર્ષગાંઠ (Wedding Anniversary) છે. આ વર્ષગાંઠ તેમણે ભગવાન વેંકટેશ્વરનાંદ ર્શન કરીને મનાવી છે. તેઓએ તિરુપતિમાં પ્રભુનાં આશીર્વાદ લીધા હતાં. આ જોડીની પહેલી તસવીર સામે આવી છે. દીપિકા અને રણવીર બંનેનો પરિવાર પણ આ સમયે તેમની સાથે હાજર હતો. આપને જણાવી દઇએ કે, 14 નવેમ્બરનાં રોજ રણવીર અને દીપિકાએ સાઉથ ઇન્ડિયન રિવાજથી લગ્ન કર્યા હતાં. View this post on Instagram
 

As we celebrate our first wedding anniversary,we seek the blessings of Lord Venkateswara.Thank You all for your love,prayers and good wishes! @ranveersingh


A post shared by Deepika Padukone (@deepikapadukone) on


દીપિકા પાદુકોણ અહીં માથામાં સિંદૂર અને લાલ જોડામાં ખુબજ સુદંર લાગે છે. તેણે ખુબજ સુંદર જ્વેલરી પહેરી ચે. તો રણવીર કુર્તા અને ચૂડીદારમાં નજર આવે છે. સાથે જ તેણે પિંક કલરનો દુપટ્ટો રાખ્યો ચે. દીપિકાએ આ સમયની તસવીર તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શૅર કરી છે અને લખ્યુ છે કે, 'અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ પર ભગવાન વેંકટેશ્વરનાં આશીર્વાદ લેવાં આવ્યા છે. આપ સૌની દુઆઓ અને શુભકામનાઓ માટે ધન્યવાદ.' 

આ પણ વાંચો-લૉસ ઍન્જલસમાં નિક-પ્રિયંકાએ ખરીદ્યુ 7BHKનું ઘર, જાણો કેટલામાં પડી ડીલ

આ પણ વાંચો-23 નવેમ્બરે ઑફએર થઇ જશે KBC, Big Bએ 18 કલાક કામ કરી પતાવ્યું અંતિમ શૂટ
First published: November 14, 2019, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading