રાનૂ મંડલનુ નવું ગીત થયું Viral, આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

News18 Gujarati
Updated: September 20, 2019, 8:50 AM IST
રાનૂ મંડલનુ નવું ગીત થયું Viral, આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

  • Share this:
આ વીડિયો ત્યારનો છે જ્યારે રાનૂ મંડલ સ્ટાર નહોતી બની. વાટરલ થઈ રહેલા ઈ Video મામં રાનૂ 1985માં આવેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી' નું સોન્ગ 'એક રાધા એક મીરા' ગાતી નજરે આવી. રાનૂ આ વીડિયોમાં ખૂબ જ સાધારણ દેખાઈ રહી છે. તેમને જોઈને એ અંદાજો લગાવી શકાય કે આ વીડિયો ત્યારનો છે જ્યારે રાનૂ ગીતો ગાઈને ભીખ માંગી રહી હતી પરંતુ આ સોન્ગને લઈને તેની ગાવાની લગન એ જ હતી જેની આજે છે. એ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દરેક વીડિયોની જેમ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં જૂઓ રાનૂનો આ વાયરલ થઈ રહેલો વીડિયો..
First published: September 20, 2019, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading