OMG: RGVએ અમેરિકન એડલ્ટ સ્ટાર સાથે કર્યું ખાસ શૂટ, પોસ્ટર થયુ વાઇરલ
News18 Gujarati
Updated: January 11, 2018, 7:15 PM IST
News18 Gujarati
Updated: January 11, 2018, 7:15 PM IST
મુંબઇ: સની લિયોનને બોલિવૂડમાં ડેબ્યુ કર્યા બાદ વધુ એક પોર્ન સ્ટાર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અને તેને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરાવી રહ્યાં છે રામ ગોપાલ વર્મા. યૂરોપમાં અમેરિક પોર્ન સ્ટાર મિયા માલકોવા સાથે એક વીડિયો શૂટ કર્યુ છે જેનું નામ છે 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ' મિયાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો સંબંધિત એક પોસ્ટર શેર કર્યુ છે. આ વીડિયો ટ્રેલર 16 જાન્યુઆરીનાં રોજ સવારે 9 વાગ્યે રિલીઝ થવાનું છે તેની પણ માહિતી મિયાએ શેર કરી છે.