ભાઈ-બહેનના આ VIDEO છે ખુબ સરસ, લોકોએ 1 કરોડથી પણ વધારે વખત જોયા

News18 Gujarati
Updated: August 26, 2018, 9:05 AM IST
ભાઈ-બહેનના આ VIDEO છે ખુબ સરસ, લોકોએ 1 કરોડથી પણ વધારે વખત જોયા
રક્ષાબંધનના અવસર પર અમે તમારી માટે લાવ્યા છે યુ-ટ્યૂબ પર રહેલા બેસ્ટ ભાઈ-બહેનના વીડિયો. અમારી આજની સ્ટોરી ભાઈ-બહેનના નામ, હેપ્પી રક્ષાબંધન!

રક્ષાબંધનના અવસર પર અમે તમારી માટે લાવ્યા છે યુ-ટ્યૂબ પર રહેલા બેસ્ટ ભાઈ-બહેનના વીડિયો. અમારી આજની સ્ટોરી ભાઈ-બહેનના નામ, હેપ્પી રક્ષાબંધન!

  • Share this:
રક્ષાબંધન પર ભાઈ-બહેનની વાત તો દરેક જગ્યાએ થાય છે. કોઈ બોલિવુડના રિયલ ભાઈ-બહેન દેખાડે છે, તો કોઈ રીલ ભાઈ-બહેન બચાવે છે. પરંતુ યુ-ટ્યૂબ પર રહેલા અમારા યુ-ટ્યૂબર્સે ભાઈ બહેનના રૂપનું ઓરિજનલ રૂપ જોયું છે. રક્ષાબંધનના અવસર પર અમે તમારી માટે લાવ્યા છે યુ-ટ્યૂબ પર રહેલા બેસ્ટ ભાઈ-બહેનના વીડિયો. અમારી આજની સ્ટોરી ભાઈ-બહેનના નામ, હેપ્પી રક્ષાબંધન!

1 - ધ અચ્છા લડકા
Youtube પર રહેલા આ વીડિયોમાં તમને ભાઈ-બહેન વચ્ચેની અસલી લડાઈ જોવા મળે છે. કેવી રીતે બંનેની પોલ ખુલી જાય છે, અને લડાઈની વાત મમ્મી-પપ્પા સુધી પહોંચી જાય છે. આ વીડિયો Youtube પર 1.4 લાખ વખત જોવામાં આવ્યો છે.2 - ધ ફિલ્ટર કોપી
આ વીડિયોમાં ભાઈ-બહેન એકબીજા સાથે પ્રતિયોગીતા કરે છે. કેવો બોયફ્રેન્ડ કરતા વધારે ભાઈ-બહેનનો એકબીજા પર અધિકાર હોય છે, તે આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે.

3 - આશિષ ચંચલાની
ગત વર્ષે બનેલા આસિષના આ વીડિયોને હજુ પણ લોકો જોઈ રહ્યા છે. આ વીડિયો ખુબ પોપ્યુલર બન્યો છે. જેને એક કરોડથી પણ વધારે લોકોએ જોયો છે.4 - એલ્વિશ યાદવ
એલ્વિશ ફેસબુકના એક લોકપ્રિય વીડિયો બ્લોગર છે. ભાઈ બહેન વચ્ચે લડાઈ, બ્લેકમેલિંગ અને સપોર્ટ બધુ એક સાથે કેવી રીતે ચાલે છે, આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે. આ વીડિયો 47 લાખ લોકો જોઈ ચુક્યા છે.5 - સબારી નાયડૂ
દક્ષિણ ભારતીય યુવાનોની હિન્દી આમાં ક્યૂટ લાગી રહી છે. આ વીડિયોમાં ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે. જેમાં ભાઈ બહેન સાથે તહેવાર બતાવવામાં આવ્યો છે. આ વીડિયો પણ રક્ષાબંધન અવસર પર યુ-ટ્યૂબ પર ટોપ પર છે.

First published: August 26, 2018
વધુ વાંચો
अगली ख़बर