મુંબઇનાં રસ્તા પર PPE કિટ પહેરી ફરી રહી હતી રાખી સાવંત, પેપરેઝીને કહ્યું- ,'દારુ પીવો છો..?'

મુંબઇનાં રસ્તા પર PPE કિટ પહેરી ફરી રહી હતી રાખી સાવંત, પેપરેઝીને કહ્યું- ,'દારુ પીવો છો..?'
PHOTO-VIRAL BHAYANI

કોરોના વાયરસની બીજી લહરને રાખી સાવંત (Rakhi Sawant)ને પીપીઇ કિટ પહેરવાં મજબૂર કરી દીધી છે. તેણે એક વખત ફરીથી મુંબઇનાં રસ્તા પર પીપીઇ કિટ પહેરી વોક કરતાં નજર આવી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાખી સાવંત (Rakhi Sawant)એ બિગ બોસ 14માં તેનાં અંદાજથી લોકોનું દિલ જીતી લીધું. બિગ બોસથી બહાર આવ્યાં બાદ તે સતત સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો વિષય બની ગઇ છે. બોલ્ડ અને બેબાક રાખી સાવંત લોકડાઉન બાદ પણ મુંબઇનાં રસ્તા પર નજર આવી. રસ્તા પર તે પીપીઇ કિટ પહેરીને કોફી ખરીદતી નજર આવી હતી. તો ક્યારેક શાક લેતી નજર આવી. હાલમાં પ્રખ્યાત પેપરાઝી વિરલ ભાયાણીએ એક વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પેપરાઝીની સાથે વાત કરતી નજર આવે છે.

  કોરોનાની બીજી લહરે રાખી સાવંતને પીપીઇ કિટ પહેરવા પર મજબૂર કરી દીધી છે. તે ફરી એક વખત મુંબઇનાં રસ્તા પર પીપીઇ કિટ પહેરી ચાલતી નજર આવે છે. હાલમાં જ પ્રખ્યાત પેપરાઝી વિરલ ભાયાણીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રાખી પેપરાઝીને પુછે છે કે, 'દારુ પીવો છો કે શું?'

  વીડિયોમાં રાખી સાવંતને પેપરાઝી કહે છે કે, 'થોડુ ઓછુ બહાર આવતી રેહ.' તેનાં પર રાખી કહે છે, હું સંપૂર્ણ પેક છું અને ફોટોગ્રાફરને કહે છે કે, દારુ ઓછુ પીઓ અને તે પૈસાથી પીપીઇ કિટ ખરીદો અને ગરીબોમાં વેંચો. ત્યારે રાખી એક પેપરાઝીને પુછે છે કે, 'શું તમે દારુ પીઓ છો ભાઇ.'
  Published by:Margi Pandya
  First published:April 24, 2021, 16:06 pm

  ટૉપ ન્યૂઝ