Video: ધ્રુસકે ધ્રુસકે રડી રાખી સાવંત, લોકોએ પૂછ્યુ- પતિએ આપ્યા છુટાછેડા?

News18 Gujarati
Updated: September 15, 2019, 3:27 PM IST
Video: ધ્રુસકે ધ્રુસકે રડી રાખી સાવંત, લોકોએ પૂછ્યુ- પતિએ આપ્યા છુટાછેડા?
રાખી સાવંત (Rakhi Sawant)નાં વીડિયોમાં મુકેશ કુમારની અવાજમાં ગીત ચાલી રહ્યું છે. અભી તુમકો મેરી જરૂરત નહીં... આ વીડિયોમાં રાખી ધ્રુસકે ધ્રુસકે રડતી નજર આવે છે.

રાખી સાવંત (Rakhi Sawant)નાં વીડિયોમાં મુકેશ કુમારની અવાજમાં ગીત ચાલી રહ્યું છે. અભી તુમકો મેરી જરૂરત નહીં... આ વીડિયોમાં રાખી ધ્રુસકે ધ્રુસકે રડતી નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  બોલિવૂડ (Bollywood) ડ્રામા ક્વિન રાખી સાવંત (Rakhi Sawant)નો અને વિવાદનો ઉંડો સંબંધ છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેનારી રાખી સાવંત તેની દરેક પોસ્ટથી ચર્ચામાં રહે
છે. હવે રાખીએ નવી સોશિયલ મીડિયા પોસ્ટથી તેનાં લગ્ન પર સવાલ ઉઠી રહ્યાં છે. રાખી સતત દુખી અને રડતાં વીડિયો બનાવી તેને ઇન્ટરનેટ પર શેર કરે છે. આ રડતી રાખીનો વીડિયોમાં સોન્ગ ચાલે છે. સચ હૈ કિ દિલ તો દુખા હૈ..
હમને મગર સોચા હૈ..




 




View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






હમેશા બોલ્ડ અને બિન્દાસ રહેનારી રાખી સાવંત બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો શેર કર્યો છે. રાખીનો આ વીડિયોમાં મુકેશ કુમારની અવાજમાં છે. અભી તુમકો મેરી જરૂરત નહી... બહુત ચાહને વાલે મિલ જાયેંગે.. સોસિયલ મીડિયા પર લોકોએ રાખીનો વીડિયો જોઇને કહ્યું કે, શું આપનાં પતિ રિતેશથી છુટાછેડા થઇ ગયા છે. કાં તો રાખીનો પતિ રિતેશ તેને છોડીને જતો રહ્યો છે.



 




View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






રાખી સાવંતે મુંબઇની હોટલમાં 28 જુલાઇનાં રોજ ગુપચુપ લગ્ન કરી લીધા છે. પહેલાં તેનો સીક્રેટ વેડિંગનો રાખીએ બ્રાઇડિયલ ફોટોશૂટ જાહેર કર્યુ હતું. બાદમાં NRI બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ ખુલાસો કર્યાનો ચોકાવનારો ખુલાસો કર્યો હતો.
First published: September 15, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading