રાખી સાવંતે ટૉપલેસ થઇ શેર કર્યો વીડિયો, પતિ માટે ગાયું ગીત

News18 Gujarati
Updated: November 7, 2019, 10:51 AM IST
રાખી સાવંતે ટૉપલેસ થઇ શેર કર્યો વીડિયો, પતિ માટે ગાયું ગીત
રાખીએ એક સમયે રાહુલ ગાંધીની પસંદ કરવાની વાત કરી હતી. પણ તે પછી તેમણે પોતાની વાતથી પલ્ટીને કહ્યું કે તે હવે રામદેવથી લગ્ન કરવા માંગે છે. ત્યારે તેણે કહ્યું કે પહેલા મારા ડ્રીમ બોય રાહુલ હતા પણ હવે મેં મારું માઇન્ડ બદલી દીધું છે.

રાખી સાવંત (Rakhi Sawant)એ તેનાં સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર કેટલાંક વીડિયો શેર કર્યા છે જેમાં તે ટૉપલેસ થઇને ગીતો ગાતી નજર આવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બૉલિવૂડની ડ્રામા ક્વિન કહેવાતી રાખી સાવંત (Rakhi Sawant) અવાર નવાર કોઇને કોઇ કારણોને કારણે ચર્ચામાં રહે છે. જ્યારથી રાખીનાં લગ્ન થયા ત્યારે તે તેનાં પતિને લઇને સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક શેર કરતી રહે છે. તેણે તેનાં પતિનો ચહેરો હજુ સુધી જાહેર કર્યો નથી. પણ અવાર નવાર તે તેની વાતો કરતી રહે છે. હાલમાં જ રાખીએ સોશિયલ મીડિયા પર તેનાં એક નહીં પાંચ પાંચ ટિક-ટૉક વીડિયો શેર કર્યા છે જેમાં તે ટૉપલેસ થઇને ગીતો ગાતી નજર આવે છે.



 



View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






રાખીએ આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યાં છે. જેમાં તે ટૉપલેસ થઇને બૉલિવૂડનાં ગીતો પર એક્ટ કરતી નજર આવે છે. આ રાખીનાં ટિકટૉક વીડિયો છે. જેમાં તે ધાબળો ઓઢીને બેડ પર સુતી છે. રાખીને બધાએ પુછ્યું કે તે આ ગીત તેનાં પતિ માટે ગાઇ રહી છે? જોકે રાખીએ તેનાં પતિનું ક્યાંય નામ લીધુ નથી. અને ન તો કેપ્શનમાં કંઇ લખ્યું છે. લોકો રાખીનાં પતિ અંગે જાણવા માટે ઉત્સુક છે. કે તેને દરેક વીડિયો અને તસવીરમાં તેનાં પતિ અંગે સવાલો કરે છે.

આ પણ વાંચો-38 વર્ષની ઉંમરે આ અભિનેત્રી ચુપચાપ લગ્ન કરવા જઇ રહી છે, જુઓ તસવીરો



 




View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on








 




View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






આ પણ વાંચો- આલિયા ભટ્ટે કરાવ્યું હૉટ બિકીની ફોટોશૂટ, તસવીર Viral

આ પહેલી વખત નથી જ્યારે રાખીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આવું કર્યુ હોય. આ પહેલાં પણ ઘણી વખત તે બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. થોડા સમય પહેલાં જ તેનું નવું સોન્ગ 'છપ્પન છુરી' લોન્ચ થયુ હતું. જેનાં પ્રમોશનમાં રાખી સાવંતે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો જે વાતે તે ચર્ચામાં આવી હતી. અને ખુબજ ટ્રોલ થઇ હતી. આ અંગે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને તેણે સ્પષ્ટતા પણ આપી હતી.
First published: November 7, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading