VIDEO: રાખી સાવંતે આપી પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- 'અમારા મોદીજી તમને નહીં છોડે'

રાખી સાવંત

રાખીએ વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાન વાલો તમે જે અમારા પાયલટને પકડી રાખ્યો છે તેને છોડી દો. તમે જે અમારા જવાનની પીઠ પાછળ વાર કર્યો છે તે બાદ મોદી જી તમને છોડશે નહીં

  • Share this:
    મુંબઇ: ભારતીય વાયુસેનાનાં વિંગ કમાંડર અભિનંદનની વાપસી માટે પાકિસ્તાન માની ગયુ છે. તે પહેલાં આખો દેશ અભિનંદનની વાપસીની દુઆ કરી રહ્યું છે. બોલિવૂડ સેલિબ્રિટી પણ મુશ્કેલની ઘડીમાં પાયલટની અને તેનો પરિવારની સાથે છે. હવે કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંત પણ આ ચળવળમાં શામેલ થઇ ગઇ છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પાકિસ્તાનને ધમકી આપી છે.

    રાખીએ વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાન વાલો તમે જે અમારા પાયલટને પકડી રાખ્યો છે તેને છોડી દો. તમે જે અમારા જવાનની પીઠ પાછળ વાર કર્યો છે તે બાદ મોદી જી તમને છોડશે નહીં.








    View this post on Instagram






    A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






    રાખી વધુમાં કહે છે કે, તમે જે આતંક મચાયો છે. અમે તે આતંકવાદીઓને નષ્ટ કરી દઇશું. જો રાખી સાવંતને વધુ ગુસ્સો આવશે તો તે પાકિસ્તાન આવી જશે. અમારા પાયલટને ચુપચાપ પરત કરો.
    Published by:Margi Pandya
    First published: