રાખી સાવંતે પોસ્ટ કર્યો તેની દીકરીનો VIDEO, ફેન્સ પાસે માંગ્યા આશીર્વાદ

News18 Gujarati
Updated: November 16, 2019, 4:48 PM IST
રાખી સાવંતે પોસ્ટ કર્યો તેની દીકરીનો VIDEO, ફેન્સ પાસે માંગ્યા આશીર્વાદ

  • Share this:
મુંબઇ: રાખી સાવંત હમેશાં લાઇમલાઇટમાં રહેવાં માંગે છે અને તેથી જ તે અવાર નવાર તેની કોઇને કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. હાલમાં તેણે તેનો નવો વીડિયો શૅર કર્યો છે. જેમાં તે બૅબી ફેસમાં નજર આવે છે.

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાખી સાવંતે તેનો મિની-મી વીડિયો પોસ્ટ કર્યો હતો. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર તેની દીકરી તેમ ટેગ સાથે વીડિયો પોસ્ટ કર્યો અને તેમાં લખ્યું છે કે, 'ફેન્સ, આ મારી દીકરી છે, કૃપિયા તેને આશીર્વાદ આપો.' આ રાખીએ બૅબી ફેસ ફિલ્ટરની મદદથી પોતાનો મિની-મી અવતાર ક્રિએટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
 View this post on Instagram
 

Dosto my fans a meri beti Hai please give her your Ashirwad thanks 🙏


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


આવું પહેલી વખત નથી કે રાખીએ કોઇ ઉટપટાંગ હરકત કરી હોય. થોડા મહિના પહેલાં જ રાખીએ તેનાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બાદમાં એકલા હનીમૂન પર ગઇ હોવાની તસવીરો અને વીડિયો શૅર કર્યા હતાં. 
View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


તેણે તેનાં પતિનું નામ રિતેશ જણાવ્યું છે જોકે, ક્યારેય તેનાં પતિનો ચહેરો જાહેરમાં દર્શાવ્યો નથી.
First published: November 16, 2019, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading