એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બિગ બૉસનાં ઘરમાં નવાં નવાં ટાસ્ક અંગે દર્શકોને એન્ટરટેઇન કરવામાં આવી રહી છે. હાલમાં બિગ બોસ (Bigg Boss)14નાં લેટેસ્ટ એપિસોડમાં એક નવું ટાસ્ક આપવામાં આવ્યું. જ્યાં તમામ સ્પર્ધકો બે ટીમ રેડ અને યલોમાં વહેંચાઇ ગયા છે. અને રુબીના દિલેક અને રાહુલ વૈદ્યને લીડર બનાવવામાં આવી છે. ટાસ્ક દરમિયાન અર્શી ખાને એક કોમન ટોયલેટ પર કબ્જો કરી રાખ્યો છે. જે સ્મોકિંગ રૂમની પાસે હતો. અને અંદર જઇ બહાર આવવાની ના પાડી દે છે. રાખી સાવંત કંટ્રોલ ન કરી શકી અને તેણે પેન્ટમાં જ ટોયલેટ કરી દીધી.
જ્યારે રાખીએ ટીમ લીડર રૂબીનાને બોલાવી અને તેની ડ્રેસ દેખાડી. અને શેર કર્યું કે, તેણે પેન્ટમાં જ પી કરી દીધી છે. તેણે રૂબીનાને કહ્યું કે, તે તેને કોઇની સાથે શેર ન કરે. આ બાદ રૂબીનાએ રાખીની મદદથી એક રણનીતિ ઘડીને તેને તેનાં અંડરગારમેન્ટ્સ બદલવા ઘરમાં અંદર જવા કહ્યું. ભલે તેને ખબર હતી કે, આ ટ્સક અનુસાર તેનાં કેટલીક યૂનિટ્સ ખર્ચાઇ જશે. રૂબીનાએ રાખીની પર્સનલ હાઇજીન માટે સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો.
Gharwalon ka khaane ke bina haal hua behaal! Ab kya karengi bhuk se pareshaan #RakhiSawant?
આપને જણાવી દઇએ કે, ટાસ્કનાં પહેલાં દિવસ દરમિયાન દર્શકોને રાખીએ ખૂબ એન્ટરટેઇન પણ ખરી. કારણ કે તે ભૂખી હતી એટલે તે અજીબ હરકતો પણ કરી રહી હતી. ટાસ્કમાં BB14નાં ઘરનો એક મોટો હિસ્સો પીળા રંગની ધારીઓથી બનાવવામાં આવ્યો અને સ્પર્ધકોએ ત્યાં સુધી ઘરમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી જ્યાસુધી Biss Bossએ તેને અનુમતિ આપી નહી રાહુલ અને અલી ગોનીની ટીમનો ભાગ રહેલી નિક્કી તમ્બોલીએ તેનાં મિત્રો રુબીના દિલાઇક ને અભિનવ શુક્લાને સ્પોર્ટ કરવાનો અને સાઇડ બદલવાનો નિર્ણય કર્યો. તો બીજી ટીમે જીતવા માટે ઘરમાં ઘુસી ગઇ હતી. આ દરીતે બીજી ટીમને જીત મળી ગઇ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર