VIDEO VIRAL: ફ્લાઇટનાં વોશરૂમમાં રાખી સાવંતે કરી આ હરકત

News18 Gujarati
Updated: August 16, 2018, 4:58 PM IST
VIDEO VIRAL: ફ્લાઇટનાં વોશરૂમમાં રાખી સાવંતે કરી આ હરકત
રાખી સાવંત

 ડ્રામા ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતે હાલમાં જ તેની હરકતોને કારણે ચર્ચામાં છે

  • Share this:
મુંબઇ: ડ્રામા ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતે હાલમાં જ તેની હરકતોને કારણે ચર્ચામાં છે. રાખીએ હાલમાં તેનાં સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ફ્લાઇટમાં અજીબ હરકત કરતી નજર આવે છએ. પહેલાં તે કો-પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ સાથે વાતચીત કરે છે બાદમાં તેમને કહે છે મારે ડાન્સ કરવો છે.

ફ્લાઇટ અટેન્ડ્ટ્સને પણ ડાન્સ કરવાની ઇચ્છા જાહેર કરે છે. પણ તેઓ ના પાડે છે. તેથી તે વોશરૂમમાં જઇ ડાન્સ કરવાનો પ્રયાસ કરે છે રાખી પર #kikichallengeનો બુખાર ચઢ્યો છે. આપ પણ જોઇ લો રાખી સાંવતનો આ વીડિયો.




Muje kisi ne kiki danc nAhi karane deeya ‍♀️

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on




First published: August 16, 2018, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading