Home /News /entertainment /

બોલ્ડ લુકમાં જોવા મળી રાધિકા આપ્ટે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

બોલ્ડ લુકમાં જોવા મળી રાધિકા આપ્ટે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

આ તસવીર રાધિકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

ફિલ્મ 'પાર્ચ્ડ'માં રાધિકા તેના બોલ્ડ પાત્રઅને ઇન્ટીમેટ સીન્સને કારણે ચર્ચામાં રહી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: રાધિકા આપ્ટે હંમેશા તેના બોલ્ડ લુક અને બોલ્ડ પાત્ર માટે ચર્ચામાં છે. ફિલ્મ 'પાર્ચ્ડ'માં રાધિકા તેના બોલ્ડ પાત્રઅને ઇન્ટીમેટ સીન્સને કારણે ચર્ચામાં રહી હતી. ગયા વર્ષે રાધિકા ફિલ્મ 'પેડમેન'માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તે કોઇ ફિલ્મમાં નજરે પડી નથી. છતાં તે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

    આજકાલ રાધિકા આપ્ટે એક ફોટોશૂટમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી હતી. આ તસવીર રાધિકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં રાધિકા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તેની ટિકાઓ થઇ રહી છે. લોકોને તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યાં છે.








    View this post on Instagram





    Shot by @prabhatshetty hair and make up @kritikagill styled by @ayesha_dasgupta #photoshoot #studio #brownisbeautiful #normaldayatwork


    A post shared by Radhika (@radhikaofficial) on




     આ પણ વાંચો: પ્રિયંકા ચોપડાએ કંઇક આમ મનાવ્યો 'જેઠાણી'નો બર્થ-ડે, Video Viral

    ઉલ્લેખનીય છે કે, હાલ ચર્ચા ચાલી રહી છે કે રાધિકા આપ્ટે અભિનેતા ઇરફાન ખાનની ફિલ્મ 'હિંદી મીડિયમ'ની સિક્વલમાં જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Instagram, Picture, Shared, Social media, Troll, રાધિકા આપ્ટે

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन