Home /News /entertainment /Radhe Movie Review: સલમાન ખાનની આ ઇદ વાળી 'બિરયાની'માં ચટાકેદાર મસાલા છે

Radhe Movie Review: સલમાન ખાનની આ ઇદ વાળી 'બિરયાની'માં ચટાકેદાર મસાલા છે

રાધે મૂવી રિવ્યૂ

Radhe Movie Review: સલમાન ખાન (Salman Khan) અને દિશા પાટની (Disha Patani)ની રાધે (Radhe) દર્સકો માટે ઇદની બિરયાની જેવી છે. જે તમામ મસાલા અને તડકા વાળી છે જે 'ભાઇજાન'નાં હાર્ડ કોર ફેન્સને ગમે છે.

મૂવી: રાધે: 2.5 સ્ટાર્સ
ડિરેક્ટર: પ્રભૂ દેવા
સંગીત: હિમેશ રેશમિયા, સાજિદ-વાજિદ ખાન
કલાકાર: સલમાન ખાન, દિશા પટની, જેકી શ્રોફ , રણદીપ હુડ્ડા
જોનર: એક્શન-ડ્રામા, ક્રાઇમ

Deepika Sharma
Radhe Movie Review: સલમાન ખાન (Salman Khan) ફરી એક વખત તેનાં ફેવરેટ જોનરની એક્શન થ્રિલરથી ભરપુર મસાલા ફિલ્મ લઇને આવ્યો છે. સલમાન અને દિશા પટની (Disha Patani)ની રાધે (Radhe) દર્સકો માટે ઇદની બિરયાની જેવી છે. જેમાં દરેક તે મસાલા અને વઘાર છે જે 'ભાઇજાન'નાં હાર્ડકોર ફેન્સને ગમે છે. એટલે કે, જો આપ સલમાનનાં એટિટ્યૂડ અને તેનાં સ્ટાઇલનાં ફેન્સ છો તો ફિલ્મ ફક્ત આપનાં માટે બની છે. પણ આપ ઇચ્છો છો કે, આખરે આ ફિલ્મ કેવી છે તેને જોવા જવી કે નહીં તો વાંચો આખો રિવ્યૂ

કહાી- 'રાધે' ની કહાની છે એક એવાં જાબાંજ પોલીસ ઓફિસરની જેની જવાબદાી આપવામાં આવી છે કે, શહેરમાં ફેલાયેલાં ડ્રગ્સનાં વેપારને નષ્ટ કરવાની જવાબદારી ઉઠાવી છે. મુંબઇ શહેરમાં ડ્રગ્સની માયાજાળ એવી ફેલાઇ છે કે, સ્કૂલ કોલેજનાં બાળકો પણ થેનો શિકાર થઇ રહ્યાં છે. રાધેની વાત કરીએ તો, 10 વર્ષનાં પોલીસ કરિઅરમાં તેણે 98 એનકાઉન્ટર કર્યાં છે અને તેનાં 23 ટ્રાન્સફર થઇ ગયા છે. તેથી આ વખતે તેની પસંદગી થઇ છે. આ વખતે રાધેની ટક્કર રણા (રણદીપ હુડ્ડા) સાથે થવની છે.

" isDesktop="true" id="1096305" >

પ્રભુદેવાનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સ્ટાઇલથી ભરપૂર છે. ખતરનાક એક્શન અને ડાઇલોગ્સ દમદાર છે. જો થિએટરમાં ફિલ્મ હોત તો દરેક સિન પર તાળીઓ અને સીટીઓ પડત. આફ ફિલ્મ તેનાં ટ્રલેર જેવી જ છે. જે દર્શકોનો માટે આ એક ટોટલ મસાલા પેકેજ છે. એવામાં આ ફિલ્મ પર એ આધાર પર વાત કરવી બેમાની થઇ જશે. આ ફિલ્મની યૂએસપી શું છે કે ફ્લો.. આ ફિલ્મ ફક્ત અને ફક્ત સલમાનનાં ફેન્સ માટે બની છે..

ફિલ્મનો વિલન રણદીપ હુડ્ડા છે તે ખુબજ ખતરનાક છે. તેનાં કોઇને પણ ડર લાગી જાય. 'રાધે'માં ગ્લેમર વધારવા માટે દિશા પટની છે. તેણે તેનું કામ ઇમાનદારીથી કર્યુ છે. ક્યૂટ, બબલી અને ખુબજ ગ્લેમર્સ લાગે છે દિશા.
First published:

Tags: Disha patani, Eid Release, Entertainment news, Gujarati news, News in Gujarati, Radhe, Salman Khan Movie, બોલીવુડ, સલમાન ખાન