વડાલી બ્રધર્સની જોડી તૂટી: પ્યારેલાલનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

તેમજ તેમનું દમાદમ મસ્ત કલંદર અને આવાંભી સોન્ગ સુપર હિટ છે.

તેમજ તેમનું દમાદમ મસ્ત કલંદર અને આવાંભી સોન્ગ સુપર હિટ છે.

 • Share this:
  અમૃતસર: સુફી સિંગર પ્યારેલાલ વડાલીનું શુક્રવારે એટલે કે આજે સવારે કાર્ડિ યાક અરેસ્ટથી અમૃતસરમાં નિધન થઇ ગયુ છે. પ્યારેલાલ તેમનાં મોટા ભાઇ પૂરનચંદ વડાલી સાથે જ હમેશાં જોડીમાં ગીત ગાતા હતાં. પ્યારેલાલ, મોટાભાઇ પૂરનચંદને જ તેમનાં ગુરૂ માનતા હતાં. આમ તો તે ફિલ્મોનાં ગીતો ગાવાથી દૂર જ રહેતા હતાં. પણ ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'નું સોન્ગ રંગરેઝ મેરે.. સોન્ગ ગાયુ હતું. આ સુપર હિટ સોન્ગ બન્યુ હતું.

  થોડા સમયથી બીમાર હતાં પ્યારેલાલ

  -પ્યારેલાલ લાંબા સમયથી બીમાર હોવાને કારણે પૂરણચંદ તેમનાં દીકરા લખવિંદર વડાલી સાથે સ્ટેજ શેર કરતા હતાં
  - સુફિયાના સોન્ગ ગાવામાં વડાલી બ્રધર્સની તોલે કોઇ ન આવે. તેમનું સોન્ગ 'તૂ માને યા ના માને દિલદારા.. અસાં તો તેનૂ રબ મનયા...' સુપર હિટ સોન્ગ છે. જે યુટ્યુબ પર ખુબ જ જોવાયુ છે.
  -તેમજ તેમનું દમાદમ મસ્ત કલંદર અને આવાંભી સોન્ગ સુપર હિટ છે.  સાંભળો વડાલી બ્રધર્સનું દમાદમ મસ્ત કલંદર...

  Published by:Margi Pandya
  First published: