Home /News /entertainment /

ફરી જોવા મળી પ્રિયંકા ચોપડા અને મેરી કોમની દોસ્તી, સાક્ષી છે આ Tweet

ફરી જોવા મળી પ્રિયંકા ચોપડા અને મેરી કોમની દોસ્તી, સાક્ષી છે આ Tweet

    અભિનેત્રી પ્રયિંકા ચોપડાએ બોક્સર એમસી મેરી કોમને રાષ્ટ્રમંડલ રમતમાં સ્વર્ણ પદક જીતવા બદલ શુભાકામના આપી છે. અને કહ્યું કે આ મહિલા બોક્સર હંમેશા તેના માટે ચૈમ્પિયન રહેશે. 35 વર્ષીય અભિનેત્રીએ મેરીકોમના જીવન પર બનેલી બાયોપિક 'મેરી કોમ'માં આ મહિલાનો અભિનયલ કર્યો છે.

    પ્રિયંકાએ મેરી કોમની તસવીર શેર કરતા ટ્વીટ કર્યું, કે 'મને પોતાની મિત્ર અને ભારતની શાન મેરી કોમ પર ગર્વ છે. તમે મારા ચેંપિયન છો અને હંમેશા રહીશો! શુભકામના'



    મેરી કોમે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા રાષ્ટ્રમંડલ રમતમાં સ્વર્ણ પદક મેળવ્યો. મેરીકોમે 48 કિલોગ્રામ વર્ગની મુક્કેબાજીની પ્રતિસ્પર્ધામાં સ્વર્ણ પદક મેળવ્યો. આમ જોઈએ તો ભારતને અત્યાર સુધીમાં 18 સ્વર્ણ પદક મળી ચૂક્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ મેરીકોમના આ અભિનયને પુરી રીતે નિભાવવા માટે તેને ખાસ ટ્રેનિંગ લીધી હતી. જે પડદા પર ખુબ જ સફળ રહી છે. કે જેટલી તેની રીયલ લાઈફમાં મેરી કોમની મુક્કેબાજી સફળ છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Boxer Mary Kom, Priyanka chopda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन