VIDEO:પંડિત પર ભડકી પ્રિયંકા ચોપારા, યોજાયો હતો સ્વયંવર

હાલમાં પ્રિયંકાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પંડિતજી પર ગુસ્સો કરતી નજર આવે છે

હાલમાં પ્રિયંકાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પંડિતજી પર ગુસ્સો કરતી નજર આવે છે

  • Share this:
    મુંબઇ: પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન જોધપુરનાં ઉમેદ ભવનમાં સંપન્ન થઇ ગયા. પણ આ લગ્નની હજુ સુધી એકપણ તસવીર સામે આવી નથી.

    પણ હાલમાં પ્રિયંકાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક ડાન્સ પરફોર્મન્સ આપી રહી છે આ વીડિયોમાં તે ડોલીમાં બેસીને આવે છે. અને પાછળ લખ્યુ હોય છે 'PC કા સ્વયંવર'

    વેલ આ વીડિયો પ્રમાણે, પ્રિયંકા આવે છે અને પંડીતજીનો ઉધડો લેતી નજર આવે છે. જોકે આપને જણાવી દઇએ કે આ કોઇ સત્યમાં બનેલી ઘટના ન હતી. પણ પ્રિયંકા ચોપરાએ એક એક્ટ કર્યો હતો જેમાં તેણે આ રીતની સ્ક્રિપ્ટ પર પ્લે કર્યુ હતું.








    View this post on Instagram





    #priyankachopra at an awards show shot previously ❤️


    A post shared by Viral Bhayani (@viralbhayani) on






    વેલ એકબાદ એક પ્રિયંકા અને નિકનાં લગ્ન પ્રસંગની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે ત્યારે હવે જોવું રહેશે કે તેમનાં લગ્નની તસવીર ક્યારે સામે આવશે.
    Published by:Margi Pandya
    First published: