નિકના હાથમાં હાથ નાખી પિતરાઇના લગ્નમાં પહોંચી પ્રિયંકા, તસવીર વાયરલ

News18 Gujarati
Updated: June 13, 2018, 9:36 AM IST
નિકના હાથમાં હાથ નાખી પિતરાઇના લગ્નમાં પહોંચી પ્રિયંકા, તસવીર વાયરલ
News18 Gujarati
Updated: June 13, 2018, 9:36 AM IST
એકવાર ફરીથી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ વચ્ચે અફેરના સમાચારે જોર પક્ડયુ છે. ફરી એકવાર એરપોર્ટ પર નિકના હાથમાં હાથ નાખીને પ્રિયંકા ચોપડા જોવા મળી હતી. આ બન્ને ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

અચાનક, પ્રિયંકા અને નિક એક લગ્નમાં હાજરી આપવા જઇ રહ્યા હતા. લગ્ન નિકના કઝિન ભાઈના હતી. તસવીરમાં પ્રિયંકાએ ગોલ્ડ કલરનું ટોપ પહેર્યુ છે. આ પહેલી વખત નથી પ્રિયંકા અને નિક સાથે જોવા મળ્યા હોય. છેલ્લા થોડા સમય પહેલા પણ બન્ને અનેક વખત જોવા મળ્યા હતા.

નિકેએ તેના Twitter એકાઉન્ટ પર તેમના અને પ્રિયંકાના ફોટોઝ શેર કર્યા છે. પ્રિયંકા અને નિક વચ્ચે અફેરની વાત ખૂબ સમયથી ચાલી રહી હતી. પ્રિયંકા 35 વર્ષની છે અને નિક માત્ર 25 વર્ષનો છે. નિક પ્રિયંકાથી 10 વર્ષ નાનો છે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर