ભારતમાં કોરોનાનો પ્રકોપ જોઇ ડરી ગઇ પ્રિયંકા ચોપરા, બોલી- 'મારું દિલ તૂટી ગયું..'

ભારતમાં કોરોનાનો પ્રકોપ જોઇ ડરી ગઇ પ્રિયંકા ચોપરા, બોલી- 'મારું દિલ તૂટી ગયું..'
પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra)ટ્વિટર પર ટ્વીટ કરતાં તેનું દુખ જણાવ્યું ચે તેણે તેની ટ્વિટમાં USનાં રાષ્ટ્રપતિને ટેગ કર્યા છે. અને તેમને COVID-19 વેક્સીન ભારતને આપવા અને મદદ કરવાં આગ્રહ કર્યો છે.

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra)ટ્વિટર પર ટ્વીટ કરતાં તેનું દુખ જણાવ્યું ચે તેણે તેની ટ્વિટમાં USનાં રાષ્ટ્રપતિને ટેગ કર્યા છે. અને તેમને COVID-19 વેક્સીન ભારતને આપવા અને મદદ કરવાં આગ્રહ કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંકટ વધતું જઇ રહ્યું છે. દિવસે દિવસે તેનાં કેસ વધી રહ્યાં છે હોસ્પિટલમાં ઓખ્સિજન (Oxygen)ની કમી જોવા મળી રહી છે. ઓક્સિજન અંગે વર્ષમાં જેટલો હાહાકાર દેશમાં મચ્યો છે તે કોરોનાની પહેલી વેવમાં પણ ન હતો. આ વચ્ચે સરકારે ઓક્સિજનની કમીને દૂર કરવાં કેટલાંક પગલાં ઉઠાવ્યાં છે. બારતમાં કોરોના વાયરસનો કેર જોઇ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નં દિલ તુટી ગયુ છે.

  પ્રિયંકા ચોપરાએ ટ્વિટર પર ટ્વિટ કરતાં તેનું દુખ જાહેર કર્યું ચએ તેણએ તેની ટ્વિટમાં USનાં રાષ્ટ્રપતિને ટેગ કર્યા છે. અને તેમને COVID-19 વેક્સીન ભારતને આપવા અને મદદ કરવાં આગ્રહ કર્યો છે. ભારતમાં ઘાતક કોરોના વાયરસથી નાગરિકોની સુરક્ષા માટે સરકારે COVID વેક્સીન લોન્ચ કરી છે. અને 45 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને સ્વયં ટીકાકરણ માટે કહ્યું ચે. પણ બીજી લહેરની સાથે કેટલાંક રાજ્યોમાં વેક્સીનની કમી વર્તાઇ રહી છે.  પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરતાં લખ્યું કે, 'મારુ દિલ તુટી ગયું. ભારતમાં COVID 19થી પીડિત છે. અને અમેરિકાએ જરૂરથી વધુ 550M વેકિસીનનો ઓર્ડર આપ્યો ચે. Astrazenecaને દુનિયા ભરમાં વહેચાવા માટ આપનો આભાર. પણ મારા દેશની સ્થિતિ ગંભીર છે. શું આફ વેક્સીન ભારતને તત્કાળ આપી શકો? સાથે જ તેણે આ ટ્વિટમાં USનાં રાષ્ટ્રપતિને પણ ટેગ કર્યા છે.'
  Published by:Margi Pandya
  First published:April 27, 2021, 10:01 IST

  ટૉપ ન્યૂઝ